ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)

Krupa
Krupa @krupa9
પોરબંદર

#GA4
#Week4
GUJARATI KHATA DHOKLA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
5 વ્યક્તિ માટે
  1. 1 વાટકોચણાદાળ
  2. 1વાટકો ચોખા
  3. 1/4અડદ દાળ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીઇનો
  7. ખાટી છાસ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    દાળ ચોખા ને બરાબર સાફ કરી ધોઇ અને છાસ મા પલાળી દો.આખી રાત રહેવા દઇ સવારે મીક્ષર મા ક્રશ કરી મીક્ષ કરી 7 કલાક રહેવા દો.એટલે આપો આવી જશે.

  2. 2

    આથા વાળા ખીરા ને એક વાસણ મા થોડુ લઈ મીઠું,હળદર,1 ચમચી તેલ અને 1/4 ચમચી ઇનો એડ કરી થોડુ પાણી એડ કરી બરાબર મીક્ષ કરી લો.

  3. 3

    ગ્રીસ કરેલ પ્લેટ મા નાખી 10 મિનિટ સ્ટીમ કરી લો. તૈયાર છે ગરમા ગરમ ખાટા ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa
Krupa @krupa9
પર
પોરબંદર
I love cooking..cooking us my passion🥰😍😘
વધુ વાંચો

Similar Recipes