કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujarati#બાજરી_મેથીના_આચારી_વડા ( Bajri Methi Achari Vada Recipe in Gujarati ) Happy women's Day to all lovely women of Cookpad India thank you soooooo much to all supportive and lovely #Admins, #Friends as well as Homechef women of our group. આ રેસિપી આપણા ગ્રુપ ના addmin Disha Ramani Chavda ji and Ekta Rangam Modi ji and Payal Mehta ji ને ડેડિકેટ કરું છું. આ રેસિપી મે @Payal_Mehta જી ની રેસિપી ફોલો કરીને બનાવ્યા છે. આ વડા ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. Thank you soooooo much for sharing your healthy and testy recipe of Vada. ખરેખર, Disha ma'am ના નેતૃત્વ મા મને ઘણું બધું શીખવા મળ્યું. એમની પાસેથી મેં #FoodPhotography કેવી રીતે કરવી એ પણ સિખવા મળ્યું. Once again Disha Ma'am and Ekta ma'am you both are inspired women in my life. Thanks a lot for your inspiring, helping and always supporting me....🥰🥰🙏🙏😘😘🙏 Daxa Parmar -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ વાનગી ઓ સરસ થાય છે. પણ આજે મધર્સ ડે સ્પેશયલ પર મમ્મી ની રીત થી દૂધી ના થેપલા બનાવ્યા છે. જે સ્વાદિષ્ટ બન્યા છે. બધાને બહુ જ ભાવ્યા. I love u mummy.. ❤❤❤ Richa Shahpatel -
-
-
આચારી ડુંગળી અને આચારી ગાજર (Achari Onion And Carrot Recipe in Gujarati)
અથાણું આપણા ખાવાનો સ્વાદ બમણો કરી દે છે. ગાજરનુ અને ડુંગળી નુ અથાણુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ આ બનાવવામાં પણ ખૂબ સહેલુ હોય છે Vidhi V Popat -
-
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#MA Happy mother's day to all Respected mom 's કોઈપણ માં ક્યારેય મરતી નથી આપણે મન થી અને શરીર થી થાકીએ ત્યારે માં ને યાદ કરવાથી પાછી એનર્જી મળી જાય છે જ આ મારો અનુભવ છે,મધર્સ ડે નિમિતે ગઈકાલે મેં મારીબંનેવ મમ્મી ની યાદ માં તેમની પ્રિય આઈટમ રાખી ને....... મેં મારી મમ્મી ની રીતે દૂધી નો હાંડવો બનાવ્યો તે હંમેશા કહેતાં કે દૂધી ફાયદાકારક શાક છે, અમને ઑછુ ભાવે એટલે તે તેના જુદાજુદા ઉપયોગ કરી ને ખવડાવે તેનો હેતુ તેમાંથી મળતા પ્રોટીન વિટામિન નો ઉપયોગી થાય છે, તેને શાક, શૂપ શિવાય પણ ઉપયોગ કરી ને ખવડાવે ગુજરાતી ઓ નું ફેમસ વાનગીઓ જેનાથી ગુજરાતી ઓળખાય છે હાંડવો તે મેં આજે બનાવ્યો છે તેમાં તે અથાણાં નો રસો ઉમેરે તે કહે તેનાથી સ્વાદ સરસ આવે તેમની ટિપ્સ આજે પણ યાદ રાખી અચૂક હાંડવા માં હું અથાણાં નો રસો ઉમેરું છુ અને મારો હાંડવો બધા ને ભાવે છે🙏 🙏 Bina Talati -
-
મસાલા લચ્છા પરાઠા સાથે ટેન્ગી આચારી આલુ(Masala Laccha Paratha With Achari Aloo Recipe In Gujarati)
#GA4 #WEEK 1 Shailee Priyank Bhatt -
-
ગવાર શીંગ દૂધી નું શાક (Gawar Shing Dudhi Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
-
-
-
-
આચારી પરાઠા (Achari Paratha Recipe In Gujarati)
#LBનાના મોટા બંને ના લંચ બોક્સ માં મૂકી શકશો.. આચારી પરાઠા અને કેરી નું શાકમીડિયમ ટેસ્ટ વાળુ અને વેરાયટી છે એટલે બાળકો અને મોટાઓ બંને ને મજ્જા આવી જશે..ઝટપટ પણ બની જશે.. Sangita Vyas -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#KS6બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
આચારી કોળાં નું શાક (Achari Kora Shak Recipe In Gujarati)
#MBR5#My recipe book#Week 5#CookpadIndia#Cookpadgujarati#Pumpkinrecipe#Acharipumpinsabjirecipe#આચારીકોળાંનુંશાક Krishna Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14904706
ટિપ્પણીઓ (2)