ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭
#KS7

શેર કરો

ઘટકો

30 થી 35 મિનિટ
અન્ય લોકો માટે
  1. ૧ કપચોખા નો લોટ
  2. 3/4 કપચણાનો લોટ
  3. 1મોટી ચમચ ક્રશ કરેલા આદુ મરચા
  4. મીઠું
  5. 1 ચમચીહળદર
  6. ૧ ચમચીતલ
  7. નવશેકું પાણી જરૂર મુજબ
  8. ૩/૪કપ ઘર ની મલાઈ અથવા ઘર નુ માખણ (મે અહીં ઘર ની મલાઈ લીધી છે)
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ અને ચણાનો લોટ લઇ મિક્સ કરો

  2. 2

    હવે તેમાં સ્વાદ મુજબ મીઠું હળદર ક્રશ કરેલા આદુ મરચા અને તલ નાખી ઘરની મલાઈ નાખી હાથથી બરાબર મિક્સ કરી જોઈ લેવાનું કે મુઠ્ઠી વળે એટલે મલાઈ હોવી જોઈએ

  3. 3

    પછી જરૂર જણાય એટલું જ નવશેકું પાણી ઉમેરી લોટ બાંધવો

  4. 4

    લોટ કઠણ નબાંધવો જોઇએ

  5. 5

    હવે સંચા ની અંદર તેલ લગાવી chakrini જાળી મુકી અંદર લોટ ફીલ કરી ચકરી પાડવી

  6. 6

    પછી ચકરી નેગરમ તેલમાં મીડીયમ ગેસ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી તડવી

  7. 7

    તળાઈજાય એટલે ઠંડી થાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી

  8. 8

    તો ફ્રેન્ડ સ આ રીતે એક વાર જરૂરથી ટ્રાય કરજો સરસ બનશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes