રવા ઇડલી (Rava Idli Recipe In Gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10

#EB
સેન્ડવીચ રવા ઈડલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો
  1. 2 કપરવો લો
  2. 1 કપદહીં
  3. 1 ચમચીઈનો
  4. મીઠું
  5. જરૂર મુજબ પાણી
  6. 5/6 ચમચીધાણા ની ચટણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    રવા માં દહીં નાખી 15 મિનિટ આથો લાવો
    ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી થોડું થોડું ખીરું લાય ચપટી ઇનો ઉમેરી મોલ્ડ માં 1 ચમચી ભરી 15 મિનિટ બાફવા ડો

  2. 2

    તેના પર ચટણી માં 2 ચમચી ખીરું ઉમેરી તે પાથરો 2/3 મિનિટ બાફો,ફરી બીજું સિમ્પલ ખીરું પથરી 7 મિનિટ ઠાવડો ઢોકડીયા માં ને niche ઉતારી શીંગ તેલ લગાવીડો

  3. 3

    મસ્ત ગરમ ગરમ સર્વ કરો ફટાફટ થય જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes