રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

1/2 કલાક
2 વ્યકિત
  1. 200 ગ્રામગુવાર
  2. 1 કપઘઉં નો લોટ
  3. 2 ચમચીઅજમો
  4. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  5. 2 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીધાણા જીરું પાઉડર
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  10. 4કળી લસણ ઝીણી સુધારેલી
  11. 3ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    ગુવાર ને ધોઈ લો અને ગૌ ના લોટ મા 1 ચમચી અજમો મીઠું એક ચમચી મરચં ની પેસ્ટ હળદર નાખી કણક બાંધી લો

  2. 2

    કણક માં થી નાના લુવા કરી હાથ થી દબાવી ઢોકળી તૈયાર કરવી

  3. 3

    કૂકર માં તેલ મૂકી અજમો અને હીંગ નાખી ગુવાર વઘરવી.. આદુ લસણ મરચાં ની પેસ્ટ હળદર ધાણજીરું મીઠું નાખી મિક્સ કરી 1 થી 1-1/2 કપ પાણી ઉમેરીને ઉકળે એટલે ઢોકળી નાખી કૂકર બંધ કરી 4 સિટી વગાડવી

  4. 4

    થઈ જાય એટલે સર્વિંગ બાઉલ માં કાઢી લસણ અને લાલ મરચું પાઉડર નો. વઘાર કરવો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Pallavi Gilitwala Dalwala
પર

Similar Recipes