પાત્રા (Patra Recipe In Gujarati)

Chetna Shah @cook_30095911
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પણ ને ધોઈ ને કોરા કરી લો તેની જડી નસો ચાલુ થી કાઢી લો.ચણા ના લોટ મા બધો મસાલો કરી થોડું થોડું પાણી નાખી જાડું ખીરું તૈયાર કરી લો.સોડા નાખી ને સારી રીતે ફીણી લો
- 2
હવે પાન ની ઊલટી સાઈડ પર ખીરું લગાડી તેના પર બીજું પણ ઊંધું રાખી ખીરું લગાવો આ રીતે એક પછી એક 5-6 પર ખીરું લગાડી ને પછી તેને રોલ કરી લેવો પછી ચારણી માં મૂકી બાફી લેવા
- 3
ઠંડા થઇ તેના ગોળ પિસસ કરવા..એક કડાઈ માં તેલ ગરમકરી તેમાં રાઈ હિંગ તલ લીમડો નાખી તેમાં પાત્રા નાખી મિક્સ કરવું. 5 મિ ધીમા તાપે રાખવું
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ પાત્રા
Similar Recipes
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#sundayspecialઆજે રવિવારે શું નવું બનાવું એ વિચારે બજાર માં ગઈ તો મસ્ત અળવી ના પાન જોયા..પાત્રા કોઈ દિ બનાવ્યા પણ ન હતાં.. એટલે થયું આજે ટ્રાય કરી જોઈએ.... પહેલી જ ટ્રાય એ ખૂબ સારું result મળ્યું. સૌ ને ભાવ્યાં... રવિવાર બન્યો!😊👌🏻 Noopur Alok Vaishnav -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
# પાત્રા એ આપણું એક ટ્રેડિશનલ ફરસાણ છે.ઉનાળા માં કેરી ના રસ સાથે તેનું કોમ્બિનેશન એટલે એકદમ પેફેક્ટ . તે નાસ્તા માં ચા ,કોફી સાથે સરસ લગે છે અને બાફીને,વઘરેલા અને શાક તરીકે પણ ખવાય છે. Alpa Pandya -
-
-
-
-
-
પાત્રા બાઇટ્સ (Patra Bites Recipe in Gujarati)
#RC4ગ્રીન રેસીપીપાત્રા બાઇટ્સ સ્ટાર્ટર તરીકે સર્વ કરી સકાય છે ખુબ જ હેલ્થી ટેસ્ટી અને ક્રિસ્પી બને છે એમાં મસાલો પાત્રા જેવો જ હોય છે પણ બનવાની રીત જુદી છે Chetna Shah -
પાત્રા (Patra Recipe in Gujarati)
#ChoosetoCook મને નવી નવી વાનગી શીખવા નો , બનાવીને બધાને ખવડાવવા નો ખૂબ શોખ છે. આજે મે મારા મમ્મી પાસે શીખેલા પાત્રા બનાવ્યા છે. મે બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છે. પારંપરિક રીતે અને બીજા થોડા સરળ રીતે ઝડપથી બની જાય તેવા બનાવ્યા છે. મારા બનાવેલા પાત્રા બધાને ખૂબ ભાવે છે. મારે ત્યાં મિત્રો આવે કે કીટી હોય પાત્રા ની ડિમાન્ડ તો હોય જ. Dipika Bhalla -
તુરીયા પાત્રા(Turiya patra recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ23આ શાક તુરીયા અને પાત્રા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. તુરીયા ન ભાવતા હોય એને પણ આ શાક જરૂર પસંદ આવશે. Shraddha Patel -
-
-
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#Fam આ ગુજરાત ની એક પરંપરાગત વાનગી છે જે હું મારા મમ્મી પાસે થી શીખી છું...બચપણ માં મમ્મી બનાવતા ત્યારે બહુ અઘરું લાગતું...શીખતાં ત્યારે પાંદડા પર તાવીથા થી બેસન ચોપડતાં એટલે હાથ ના બગડે...😀 હવે પરફેક્ટ આવડી ગયું ત્યારે મમ્મી નથી...😓🙏 Sudha Banjara Vasani -
-
શાહી પાત્રા (shahi patra Recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ21આ સીઝન મા અળવી ના પાન સરળતા થી મળી જાય છે.પાત્રા એ ગુજરાત નુ ફેમસ ફરસાણ છે જે નાના મોટા સૌને ભાવે છે મેં અહીં અલગ અલગ 4 પ્રકાર ના લોટ નો ઉપયોગ કરી ને પાત્રા બનાવાયા છે Krishna Hiral Bodar -
ઓટ્સ પાત્રા (Oats Patra Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે પાત્રા બનાવવા માટે ચણા ના લોટ નો ઉપયોગ કરી એ છીએ.મે અહી ઓટ્સ નો ઉપયોગ કરી ને થોડું healthy version તૈયાર કર્યું છે.ઓટ્સ ખૂબ જ healthy hoy છે, વેઇટ લોસ કરવા માટે કે લો બ્લડ ખાંડ વાળા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.aentiaoxidant,ફૂડ છે જે માં હાઈ ફાઇબર છે જે આપણા પેટ ને ફૂલ રાખે છે માટે વારંવાર ભૂખ લાગતી નથી માટે રૂટિન ડાયટ માં ઓટ્સ હોવા જરૂરી છે. Bansi Chotaliya Chavda -
-
-
રસ પાત્રા, વધારેલા પાત્રા
#સુપરશેફ2ફ્લોરસ/લોટવીક2#માઇઇબુકપોસ્ટ 29અમારે ત્યાં ક્યારેક જ મળતા અળવી ના પાન માંથી બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છૅ... મેહમાનો આવે ત્યારે બહાર થી જ આપડે આ ફરસાણ લાવતા હોયે છીએ.. પણ ઘરે પણ સહેલાઇ થી બનાવી સક્યે એવા રસ પાત્રા, વધારેલા પાત્રા. Taru Makhecha -
-
-
-
પાત્રા (Patra recipe in Gujarati)
#MVF અળવી નાં પાન ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે.તેમાં બનતાં પાત્રા એ પ્રખ્યાત તાજું ફરસાણ છે.જેને પતરવેલિયાં પણ કહેવાય છે.આ વાનગી મુખત્વે અળવી નાં પાન પર ચણા નો લોટ,આંબલી નું પાણી અને મસાલા માંથી કરેલ લગાડી વીટા વાળી ને બનાવાય છે.પશ્ર્ચિમ ગુજરાત બાજુ વધારે ખાવા માં આવે છે.એક સાઈડ ડિશ તરીકે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
-
-
-
પાત્રા (patra recipe in gujarati)
#સાઈડપાત્રા એ એક આવી વાનગી છે જે આપણે ફરસાણ માં પણ લઇ શકાય છે. અને કોઈ વાર રાતે હલકું જમવું હોય તો પણ ચાલે. પાત્રા તો ઘર માં બધા ને ભાવતા જ હોય છે મારા ઘર માં તો બધા ને પાત્રા ખુબ જ ભાવે છે. 😋 Swara Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15169025
ટિપ્પણીઓ (4)