ઘઉં ના લોટ ના ભટુરા (Wheat Flour Bhature Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પહોળા વાસણમાં ઘઉંનો લોટ અને રવો મિક્સ કરી લો. તેની વચ્ચે ખાડો કરી તેમાં ખાંડ, બેકિંગ પાઉડર, સોડા અને 2 ચમચી તેલ ઉમેરો. તેના પર ૨ ચમચી દહીં ઉમેરી ફીણી લો.
- 2
હવે તેને લોટ સાથે મિક્સ કરી લો. જરૂર મુજબ દહીં ઉમેરી સોફ્ટ લોટ બાંધી લો. તેલ લગાવી કુણવી લો. લોટ ને ઢાંકી ૨ કલાક રેસ્ટ આપવો.
- 3
ફરીથી લોટ ને સરસ રીતે કુણવી લઈ એક સરખા લૂઆ કરી લંબગોળ ભટુરા વણી ગરમ તેલ માં તળી લો. એક દમ ફૂલીને દળા જેવા ભટુરા તૈયાર છે. ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઘઉં ના લોટ ના ભટુરે (Wheat Flour Bhature Recipe In Gujarati)
મેંદા ના લોટ ના હેલ્થ માટે સારા નથી એટલે ઘઉં માં લોટ ના હું બનાવુ છું ને મારા બાળકો ને પણ એજ ભાવે છે.#EB Mittu Dave -
-
-
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EB#Week7ભટુરે ઉત્તર ભારતની લોકપ્રિય પંજાબી વાનગી છે. ભટુરેને પીરસતા સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણી શકાય છે. તેમાય વિવિધતા લાવવા મે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભટુરેમાં નાખ્યા છે જેનાથી super tasty બન્યા!!!! Ranjan Kacha -
ભટુરે (Bhature recipe in Gujarati)
#EB#Week7ભટુરે છોલે સાથે સરસ લાગે છે. મેં છોલે ની સાથે જ સર્વ કર્યા છે. આ રીત થી ભટુરે બનાવા થી દરેક ભટુરે ફૂલે છે અને ટેસ્ટ પણ સરસ લાગે છે. Arpita Shah -
ઘઉં ના લોટ ના ઇન્સ્ટન્ટ ઢોસા(Wheat flour instant dosa Recipe In Gujarati)
#ફટાફટ આપણે ગુજરાતી વાનગીમાં ઘઉંના લોટ ના મીઠા પુડલા તો રેગ્યુલર બનાવતા હોય છે પણ આ રીતે ઘઉંના લોટના ઢોસા પણ ખૂબ જ ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ એટલા જ સરસ લાગે છે. Bansi Kotecha -
ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો નો ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે#cookpadindia#cookpad_gu#MA spicequeen -
-
-
ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat flour farsi puri recipe Gujarati)
#સ્નેક્સ #post2 ચા સાથે હંમેશા મજા આવે તેવી મેં આજે ઘઉં ના લોટ ની ફરસી પૂરી બનાવી છે જેમાં ઘઉંના લોટનો ઉપયોગ થવાથી પચવામાં પણ સહેલી અને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે.. Bansi Kotecha -
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#COOKPADGUJRATI ભટુરે જે દિલ્હી અને પંજાબની મશહુર વાનગી છે જે ખાવામાં એકદમ સોફ્ટ હોય છે. સામાન્ય રીતે મેંદામાંથી બનાવવામાં આવે છે પરંતુ અહીં મેં ઘઉંનો લોટ નો ઉપયોગ કરીને તે તૈયાર કરેલ છે જે એકદમ સોફ્ટ અને એકદમ આખી ફૂલેલી તૈયાર થયેલ છે. Shweta Shah -
-
-
-
હેલ્થી ઘઉંના લોટના ચોકલેટ ડોનટ્સ(wheat flour chocalte donuts in Gujarati)
#પોસ્ટ૧૯#માઇઇબુક#સ્વીટ#વિકમીલ૨#new Khushboo Vora -
-
-
-
-
-
-
-
-
ઘઉં ના લોટ ના તીખા શક્કરપારા (Wheat Flour Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
ઘઉં ના લોટ ની ચોકલેટ કેક (Wheat Flour Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingસેફ નેહા મેડમ ની રેસીપી થી મે પણ આ કેક રેડી કરી છે પણ થોડાક ચેન્જિસ કરેલ છે. આજે મારા હસબન્ડ ની બર્થડે હતી તો કેક રેડી કરી લીધી. Vandana Darji -
ઘઉં ના લોટ નુ ખીચુ (Wheat Flour Khichu Recipe In Gujarati)
#MRCMonsoon સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15178585
ટિપ્પણીઓ (2)