દૂધી હલવા (Dudhi Halwa Recipe In Gujarati)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen

દૂધી હલવા (Dudhi Halwa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
3 લોકો
  1. 2 બાઉલ દૂધી ક્રશ કરેલી
  2. 1 કપદૂધ
  3. 1/2 કપમલાઈ
  4. ખાંડ સ્વાદ અનુસાર
  5. 2 Tbspઘી
  6. 100 ગ્રામ મોળો માવો
  7. મિક્સ ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સુધી લઈ તેને ચોપર માં
    ક્રશ કરી લો

  2. 2

    નોનસ્ટીક વાસણ માં ઘી ને ગરમ કરો..

  3. 3

    દૂધી ને પણ વાસણ માં નાખી દો.. અને ઘી માં સાંતળો..

  4. 4

    હવે તેમાં ઘી અને મલાઈ અને ખાંડ બધું ના મિક્સ કરી દો

  5. 5

    ખાંડ અને દૂધ નું પાણી બળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહો

  6. 6

    પછી તેમાં મોળો માવો ઉમેરો..

  7. 7
  8. 8
  9. 9

    માવો સરખી રીતે મિક્સ થઈ ગયા પછી તેમાં ગ્રીન ફુડ કલર ના બે ટીપા ઉમેરો

  10. 10

    ઘી છૂટું પડી ન જાય ત્યાં સુધી હલાવો

  11. 11

    તો તૈયાર છે આપણો દુધીનો હલવો...

  12. 12

    હજી પણ ઘણી બધી રેસીપી જોવા માટે મારી આ યુ ટ્યુબ ચેનલ પર જાઓ અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો...
    https://youtu.be/IqEk7cfiAzU

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
પર

Similar Recipes