દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Nirixa Desai
Nirixa Desai @nirixadesai49
વલસાડ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વડા બનાવવા માટે:-
  2. ૨ વાટકી અડદ ની દાળ
  3. ૧ વાટકી મગ ની દાળ
  4. ૨ ચમચી લીલાં મરચા ની પેસ્ટ
  5. ૧ ચમચી શેકેલું જીરું
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. તળવા માટે તેલ
  8. સર્વ કરવા માટે:-
  9. ખજૂર આમલીની ચટણી
  10. ફુદીના અને લીલા ધાણા ની ચટણી
  11. ઝીણી સેવ
  12. લાલ મરચુ પાઉડર
  13. મીઠુ
  14. મરી પાઉડર
  15. મીઠુ દહીં (દહીં મા ખાંડ નાખી ગાળી લેવું)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ ની દાળ અને મગ ની દાળ ને ૪-૫ કલાક પલાળી રાખવી અને પછી બરાબર ધોઈ લઈ એને મિક્સચર માં પીસી લેવી.

  2. 2

    એમાં લીલાં મરચા ની પેસ્ટ, જીરું, મીઠુ સ્વાદ અનુસાર નાખી એને ધીમા ગેસે તેલ મા ગુલાબી રંગ ના તળી લેવા.એક વાસણમાં પાણી લઈ એમાં બધા વડા તળી ને નાખવા.વડા પાણી માં નીચે બેસી જાય પછી એને બન્ને હાથની હથેળી વડે દબાવી એમાંથી પાણી કાઢી નાખવું.

  3. 3

    એક પ્લેટમાં વડા લઈ એની પર ખજૂર આમલીની ચટણી,ફુદીના ની ચટણી, લાલ મરચું પાઉડર, મરી પાઉડર, મીઠું સ્વાદાનુસાર નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirixa Desai
Nirixa Desai @nirixadesai49
પર
વલસાડ
cooking is my passion. l am Sanjiv Kapoor's big fan.cookpad gujrati is my favourite and it's give me a big platform. thank you so much cookpad team.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes