ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. ૧ વાટકીસૂકા સફેદ વટાણા
  2. મુઠ્ઠી તુવેર દાળ
  3. તીખું મરચું
  4. ૧/૨ કપકોથમીર
  5. ૧ ટેબલ સ્પૂનદાબેલી મસાલો
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું
  8. ૧ ટેબલ સ્પૂનધાણજીરુ
  9. ૧/૨હિંગ
  10. ૧ ટેબલ સ્પૂનસાંભાર મસાલો
  11. પેટિસ બનાવવા માટે
  12. ૪ નંગકાચા કેળા
  13. લીલું મરચું
  14. કોથમીર
  15. ૧ ટી સ્પૂનલાલ મરચું
  16. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  17. ૧/૨ ટી સ્પૂનહળદર
  18. ૧/૨ ટી સ્પૂનહિંગ
  19. તેલ પેટિસ ને શેકવા માટે
  20. સર્વિંગ માટે ગોળ ખજૂર આંબલી ની ચટણી અને સેવ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    વટાણા અને તુવેર દાળ ને 4 થી 5 કલાક પલાળી લેવા

  2. 2

    પછી મીઠું અને હળદર નાખી ને બાફી લેવું.

  3. 3

    પછી એક પેન માં વઘાર મૂકી ને તેમાં દાબેલી મસાલો અને બાફેલા વટાણા નાખી ને બધા મસાલા કરવા.

  4. 4

    પછી જરૂર પ્રમાણે પાણી નાખી ને ઉકાળવું.

  5. 5

    કાચા કેળાં ને બાફીને એને છીની લેવું.

  6. 6

    પછી બધા મસાલા નાખીને એની પેટિસ બનાવવી.

  7. 7

    પછી તવા પર તેલ નાખી ને પેટિસ ને શેકવા.

  8. 8

    પછી એક પ્લેટ માં પેટિસ રાખી એની પર રગડો નાખવો.પછી ચટણી સેવ અને કોથમીર ભભરાવી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

chandani morbiya
chandani morbiya @cook_26763971
પર
Bhuj Kutch
food loverfoodycooklover
વધુ વાંચો

Similar Recipes