રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં હાંડવાનો લોટ લઈ તેમાં દહીં અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી હલાવી લેવું પછી જરૂર મુજબ હુંફાળું પાણી ઉમેરી હલાવી બરાબર મીક્સ કરી ખીરું તૈયાર કરવું અને તેને ઢાંકી ને ૩-૪ કલાક આથો આવવા માટે રાખવું.
- 2
આથો આવી જાય પછી તેમાં વાટેલા આદુ મરચાં ઉમેરી હલાવી લેવું.ઢોકડિયામાં પાણી ગરમ કરવા મૂકવું.થાળી ને તેલ થી ગ્રીસ કરી ઢોકળિયા માં મુકવી ખીરા માં ઈનો ઉમેરી હલાવી તરત જ તેને ગરમ થાળી માં પાથરી દેવું અને ઉપર લાલ મરચું પાવડર ભભરાવી દેવો.
- 3
- 4
૧૦-૧૨ મિનિટમાં ઢોકળા થઈ જશે પછી તેને બહાર કાઢી લેવા એક વઘારીયા માં તેલ મૂકી ગેસ ચાલુ કરવો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને તલ ઉમેરવા તતડે એટલે તેને ઢોકળા ની થાળી માં રેડી લેવો અને કાપા પાડી લેવા.
- 5
તો તૈયાર છે ખાટાં ઢોકળા.તેને સરવિંગ ડીશ માં કાઢી લીલી ચટણી સાથે સર્વ કરવા.
Similar Recipes
-
-
રવા અને છોડા વાળી મગની દાળ ના ઢોકળાં
#RB13#HBR#LB#healthy#cookpadindia#cookpadgujarati મગ ની છોડા વાળી દાળ હેલ્થી છે અને તેની સાથે રવો ઉમેરી મેં ઢોકળા બનાવ્યા એટલે એકદમ હેલ્થી ડીશ તૈયાર છે.આમાં પાલક ની ભાજી પણ ઉમેરી શકાય છે.ઘર માં બધા ને ભાવે છે એટલે બધા ને dedicate કરું છું. Alpa Pandya -
-
-
-
-
મેથીની ભાજી ના ઢેબરા
#CB6#TC#Season#week6#methibhaji#CF#cookpadindia#cookpadgujarati મેથીની ભાજી ખૂબ જ ગુણકારી છે.તે સ્કિન,હ્ર્દય અને વાળ માટે પણ લાભદાયી છે.તે સાંધા ના દર્દ માં પણ રાહત આપે છે.ઢેબરા થેપીને બનાવવાથી પોચા રહે છે. Alpa Pandya -
વાલોર પાપડી નું શાક
#WS1#Sabzi#પાપડી#season#cookpadindia#cookpadgujarati શિયાળા માં આ પાપડી મળે છે તેને મીરચી વાલોર પણ કહેવાય છે. Alpa Pandya -
-
અળવી ના પાન ના પાત્રા
#RB10#cooksnap theme#flour#અળવી ના પાન#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
કોથંબિર વડી
#TT2#cookpadindia#cookpadgujarati#healthy#corianderreceipe કોથમબીર વડી એ મહારાષ્ટ્ર ની પ્રચલિત વાનગી છે.તેમાં ખૂબ જ માત્રા માં લીલા ધાણા નો ઉપયોગ કરાય છે એટલે જ આ ડીશ ને કોથમબીર વડી નું નામ આપેલું કગે અને ધાણા સ્વાસ્થય માટે ખૂબ જ સારા છે.વડી નાસ્તા માં ચાય સાથે અને ડીંનર માં ખાઈ શકાય છે. Alpa Pandya -
-
ટીંડોળા નું શાક (Ivy Gourd Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiટીંડોળા નું શાક Ketki Dave -
-
લીલવા રીંગણ ની કઢી (Lilva Ringan Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpadgujarati#cookpadindia#winter#tuver lilva#રીંગણ Alpa Pandya -
-
અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ અત્યારે અળવી ના પાન, અળવી ની ગાંઠ બહુ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બનાવની મઝા જ અલગ હોય છે મેં અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનાવ્યું.જે ટેસ્ટ માં ખૂબ સરસ છે. Alpa Pandya -
-
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadindia#Cookpadgujaratiજુવાર નું ખીચું Ketki Dave -
-
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#MBR3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં આ શાક ખાવા ની મજા આવે છે. Alpa Pandya -
બાજરી ના વડા
#EB#Week16#cookpadindia#cookpadgujarati#ff3#week3#festival special receipe શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો અને એમાં પણ શીતળા સાતમ અને આઠમ ના તહેવાર માં તો અલગ અલગ વાનગી ખાવાની મઝા આવે છે.શીતળા સાતમ ના દિવસે મારા ઘરે બાજરી ના વડા બનતા જ હોય છે.તે નાસ્તા માં ખવાય છે બહારગામ પણ લઈ જઈ શકાય છે. Alpa Pandya -
-
-
-
-
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
ગ્રીન કેપ્સીકમ સબ્જી (Green Capsicum Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiગ્રીન કેપ્સીકમ સબ્જી Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15440331
ટિપ્પણીઓ (7)