ઇન્સ્ટન્ટ લાડુ (Instant Ladoo Recipe In Gujarati)

Nikita Karia
Nikita Karia @cook_26571505

ઇન્સ્ટન્ટ લાડુ (Instant Ladoo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
ચાર વ્યક્તિ
  1. ૧ કપદાળિયા નો રફ પાઉડર
  2. 1/2 કપ ગોળ
  3. 1 ચમચીગુંદ
  4. 1ચમચો ઘી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘી ગરમ મૂકી તેમાં ગુંદ ફ્રાય કરો તે થઈ જાય પછી તેમાં ગોળ ઉમેરો

  2. 2

    ગોળ પીગળી જાય પછી તરત જ તેમાં દાળિયા નો પાઉડર ઉમેરો ના ગેસ બંધ કરવો મિક્સ કરી લાડુ વાળવા ગણપતિ બાપાને ધરવા માટે પ્રસાદ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Karia
Nikita Karia @cook_26571505
પર

Similar Recipes