શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧ બાઉલ પલાળેલા જાડા પૌંઆ
  2. ૧ બાઉલ ફણગાવેલા મઠ
  3. સમારેલી ડુંગળી
  4. ૨ નંગસમારેલા લીલા મરચા
  5. ૧/૨ બાઉલ દહીં
  6. ૧/૨ બાઉલ ફરસાણ ના ગાઠીયા
  7. લીંબુ જરૂર મુજબ
  8. ૧ ટી સ્પૂનખાંડ
  9. મીઠું જરૂર મુજબ
  10. ૧ ટી સ્પૂનહળદર
  11. ૧ ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં લીલા મરચા,પલાળેલા પૌંઆ,હળદર,મીઠું એડ કરી હલાવી લેવું.
    પછી લીંબુ નો રસ અને ખાંડ એડ કરવા.
    બરાબર હલાવી લેવું.ગેસ બંધ કરી લેવો.

  2. 2

    બીજા પેન માં ફણગાવેલા મઠ ને પાણી,મીઠું અને હળદર એડ કરી અધકચરા બાફી લેવા.

  3. 3

    હવે એક પ્લેટ માં પૌંઆ લેવા.ઉપર દહીં,સમારેલા કાંદા, ફરસાણ ના ગાંઠિયા અને પાણી સાથે જ બાફેલા મઠ એડ કરી હલાવી સર્વ કરવું.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

Similar Recipes