બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 1 બાઉલ બેસન નો કકરો લોટ
  2. 2 ચમચા ઘી
  3. ચમચીઈલાયચીનો ભૂકો
  4. 1 વાટકીકે જરૂર પ્રમાણે દળેલી ખાંડ
  5. ગાર્નીશ કરવા માટે ગુલાબની પાંદડીઓ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પેનમાં ઘી લઈ તેમાં ચણાનો લોટ શેકી લેવો ગુલાબી કલરનો

  2. 2

    ઈલાયચીનો ભૂકો નાખી ઠંડુ થવા દેવું

  3. 3

    ઠંડું થઈ જાય એટલે તેમાં દળેલી ખાંડ નાંખી બરાબર મિક્સ કરી લેવું

  4. 4

    ત્યાર પછી તેમાંથી નાના નાના લૂઆ લઇ નાના નાના લાડુ વાળી લેવા

  5. 5

    સર્વિંગ બાઉલમાં લઈ લાડુ મૂકી ગુલાબની પાંદડી થી ગાર્નીશ કરો

  6. 6

    તૈયાર છે બેસનના લાડુ સર્વ કરવા માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes