મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળીમાં ઘઉંના લોટ, તેલનું મોણ, મીઠું, હળદર, જીરા પાઉડર,લાલ મરચું પાઉડર નાખી પાણી રેડી પૂરીનો લોટ બાંધવો. પછી પાંચ મિનિટ રેસ્ટ આપો. હવે તેના લુઆ બનાવી પૂરી વણી લો.
- 2
કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં વણેલી પૂરી મૂકી ધીમા તાપે બંને સાઇડ ક્રિસ્પી તળી લો. પછી તેને એક પ્લેટમાં કાઢી લો.મસાલા પૂરી ચા સાથે પણ સરસ લાગે છે.
- 3
રેડી છે મસાલા પૂરી. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7#Cookpadindia#Cookpadgujrati hetal shah -
-
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#RC1#yellow#Weekend રેસીપીરવિવાર હોય એટલે સવારે ફાફડા ખમણ અને લોચો અથવા તો પછી મસાલા પૂરી બધાની ફેવરિટ હોય છે મસાલા પૂરી બનાવી છે Kalpana Mavani -
-
-
-
-
-
-
લોચા મસાલા પૂરી (Locha Masala Poori Recipe In Gujarati)
#FFC3# food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે દુધ સાથે મસાલા પૂરી ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
-
-
-
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
તીખા ટમટમ નમકીન (Tikha Tam Tam Namkeen Recipe In Gujarati)
#Diwali2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
બટાકા ના શાક સાથે પરફેકટ મેચ.રવિવાર ની સવારે પૂરી શાક અને ચા મળી જાય તો આખો દિવસ પેટ ફૂલ..😃👍🏻 Sangita Vyas -
-
-
ચણા ની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15613199
ટિપ્પણીઓ (8)