સમોસા (Samosa Recipe In Gujarati)

#DFT
સમોસાની ઘણી વેરાયટી છે પણ મને પંજાબી સમોસા જ વધુ ભાવે તેના સ્પાઈસી સ્ટફિંગ તથા મોટી સાઈઝ ને કારણે.. ૨ સમોસામાં તો પેટ જ ભરાઈ જાય. આજે પંજાબી સમોસા બધાની ડીમાન્ડ પર બનાવ્યા.
સમોસા (Samosa Recipe In Gujarati)
#DFT
સમોસાની ઘણી વેરાયટી છે પણ મને પંજાબી સમોસા જ વધુ ભાવે તેના સ્પાઈસી સ્ટફિંગ તથા મોટી સાઈઝ ને કારણે.. ૨ સમોસામાં તો પેટ જ ભરાઈ જાય. આજે પંજાબી સમોસા બધાની ડીમાન્ડ પર બનાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
લોઢી પર જીરુ, ધાણા અને વરિયાળી ડ્રાય રોસ્ટ કરીને અધકચરા વાટી લો. બાફેલા બટેટાને હાથેથી તોડી લો.
- 2
હવે બંને લોટમાં અજમો, મીઠુ અને મુઠી વળતું મોણ નાંખી લોટ બાંધી ૧૦ મિનિટ રેસ્ટ કરવા દો.
- 3
હવે કડાઈમાં તેલ મૂકી આદુ-મરચા સાંતળી મસાલો નાંખી બટાકા અને વટાણા નાંખી મસાલા કરો. કોથમીર નાંખી ઠરવા દો.
- 4
હવે લોટને કૂણવી મોટા લુવા વાળો. ૧ લુવો લઈ મોટુ વણી વચ્ચેથી કટ કરો.
- 5
હવે ૧ ભાગને હાથેથી કોન જેવો શેપ આપી પાણી લગાડી,દાબીને ચોટાડો..અેમાં સ્ટફિંગ ભરો અને પાણી વાળી આંગળી કરી સીલ કરો. બધા સમોસા તૈયાર થઈ જાય એટલે તેલ ગરમ મૂકી મધ્યમ આંચ પર તળી લો. અને ગરમાગરમ સમોસા ચટણી કે સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
પંજાબી સમોસા(Punjabi samosa recipe in Gujarati)
#MW3#fried#સમોસા#પંજાબી સમોસાઆપણે ગુજરાતીઓ સમોસા બનાવીએ તો તેમાં મસાલો કરતા હોઈએ છીએ તેના કરતા થોડો અલગ મસાલો કરી સમોસા બનાવવામાં આવે છે તેવા પંજાબી સમોસા મેં આજે બનાવ્યા છેજેની સ્પેશિયાલિટી તેમાં ઉમેરવામાં આવતો homemade મસાલો છેઆ સમોસાનું પડ પણ તેની એક ખાસિયત હોય છે તે એકદમ ક્રિસ્પી છતાં સોફ્ટ હોય છે તેમાં તેને લોટની ખાસિયત હોય છેપંજાબી સમોસા ની સાઈઝ પણ ગુજરાતી સમોસા કરતાં થોડી મોટી હોય છે અને તેને ફોલ્ડ કરવાની method પણ અલગ હોય છેઆ સમોસા સાથે કેચ અપ ખૂબ જ ટેસ્ટી લાગે છેઆ સમોસા બનાવવાની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું જરૂર થી ટ્રાય કરશો Rachana Shah -
સમોસા (Samosa recipe in Gujarati)
#મોમમારા બાળકો ના ફેવરિટ છે સમોસા અને તે પણ નાની સાઈઝ ના સમોસા અને જુદાં જુદાં ફ્લેવર્સ વાળા મટર સમોસા, પંજાબી સમોસા, આલુ મટર સમોસા બનાવ્યા છે આજે મેં તેમના માટે અને મને તે બનાવવા ખુબ ગમે છે Darshna Rajpara -
સમોસા (Samosa Recipe In Gujarati)
આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે ખરેખર સમોસા બેનમૂન છે Harshida Thakar -
-
સમોસા (Samosa recipe in gujarati)
#આલુ આલુ માંથી ઘણી બધી વાનગીઓ બને છે. આલુ નાના-મોટા બધાને પ્રિય હોય છે. આલુ કોન્ટેસ્ટમાં મે સમોસા બનાવેલ છે. Monika Dholakia -
દાળ સમોસા (Dal Samosa Recipe In Gujarati)
#DR આજ મારી રેસિપી માં સ્ટફિંગ માં મે ચણા ની દાળ નો ઉપયોગ કરેલ છે જે કચ્છ બાજુ આ સમોસા વધુ લોકપ્રિય વાનગી માં ની એક છે Stuti Vaishnav -
પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)
સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.#North #નોર્થ Nidhi Desai -
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpadgujratiએકદમ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ઘરે જ બનશે. Hema Kamdar -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadશિયાળાની સિઝનમાં ગરમા ગરમ ખાવાનું તો મન થાય છે જ અને વડી લીલા વટાણા, લીલુ લસણ, ગાજર આ બધું જ સમોસા ને એકદમ ટેસ્ટી બનાવી દે છે. Neeru Thakkar -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe in Gujarati)
#GA4#Week21#Samosaઆમ તો ભાગ્યે જ કોઈક એવું હશે જેને સમોસા ના bhavta હોય. એક ગરમાગરમ સમોસા અને ચા મળી જાય એટલે મારી સવાર તો સરસ થઇ જાય. સમોસા માં પણ તમે ગણું બધું વેરિએશન લાવી શકો છો. જેમ કે પંજાબી સમોસા પનીર સમોસા ચીઝ સમોસા નવતાડ ના સમોસા. બધા જ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.મેં અહીંયા મેંદા ના બદલે આપણા ઘઉં ના લોટ માંથી જ સમોસા બનાવ્યા છે. જે ખુબ સરસ બન્યા છે jena થી તમે મેંદો ખાવાનું અવોઇડ કરી શકો છો. Vijyeta Gohil -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
-
મેટ સમોસા (Mat Samosa Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_31#સુપરશેફ3_પોસ્ટ_2#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapron3#very Crispy & Crunchy સમોસા એક ઇવી ડીશ છે કે ઇ સૌ કોઈ નુ પ્રિય છે. ભારત મા કોઈ પણ સ્થળ પર જાવ સમોસા બધે જે મડતા હોય છે. પણ બધી સ્થળ પર ઇ સ્વાદ પણ અલગ અલગ હોય છે. આજે મે મેટ સમોસા બનાવયા છે જેનો સ્વાદ એકદુમ દુકાન જૈવા જ બનયા છે. મારા દિકરા ને આ સમોસા ખુબ જ ભાવે છે. કારણ કે એને સમોસા ની મેટ ડિઝાઇન ખુબ જ ગમે છે. આ મેટ સમોસા એકદમ ક્રિસ્પી અને ક્રંચી બનાવેલ છે. Daxa Parmar -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#નોર્થપંજાબી સમોસા બધા ને ફેવરીટ અને એકદમ કોમન સ્ટ્રીટ ફૂડ/ બ્રેકફાસ્ટ/ નાસતો છે. પંજાબી સમોસા એમાં વપરાતા અલગ મસાલા થી બધા થી અલગ પડે છે. સમોસા નો પરિચય ૧૩-૧૪ મી સદી માં ભારત માં થયો હતો. સમોસા બહાર થી એકદમ ક્રિસ્પી ખસતું અને અંદર થી એકદમ નરમ અને મસાલેદાર હોય તો જ ખાવા માં મજા આવે છે! તો ચાલો શીખીએ પંજાબ ના ફેમસ સમોસા. Kunti Naik -
સમોસા (Samosa recipe in Gujarati)
સમોસા એક ટેસ્ટી રેસીપી છે. શું એની સુગંધ અને શું એનો સ્વાદ ! મોઢા માં પાણી આવ્યું ને? સમોસા નું નામ જ કાફી છે.#MW3 Jyoti Joshi -
સમોસા (samosa in Gujarati)
સૌનુ પ્રિય ફરસાણ હોય તો એ સમોસા છે. કોઈ પણ સિઝન હોય કે કોઈ પણ ટાઇમ હોય સમોસા નુ નામ આવે એટલે બધા ના મોમાં પાણી આવી જ જાય. તો ચાલો આ સમોસા ના ટેસ્ટ ને અકબંધ રાખીને ફક્ત નવુ રૂપ આપીએ.#વીકમિલ૩#માઇઇબુક પોસ્ટ 14 Riddhi Ankit Kamani -
પંજાબી સમોસા (Punjabi samosa recipe in Gujarati)
#MW3#સમોસાપંજાબી સમોસા અમારાં ઘરમાં દરેકને પ્રિય છે. Urmi Desai -
પીનવ્હીલ સમોસા (Pin Wheel Samosa Recipe In Gujarati)
#સ્નેકસલોકપ્રિય સ્વાદિષ્ટ સ્નેકસ સમોસા ની સામગ્રી થી બનાવેલ પીનવ્હીલ સમોસા.મેં પીનવ્હીલ સમોસા ને એર ફ્રાયર માં હાફ બેક કરી ને પછી તેલમાં ફ્રાય/ તળી ને બનાવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
પંજાબી સમોસા(Punjabi samosa recipe in gujarati)
સમોસા મોસ્ટ પોપ્યુલર street food કહી શકાય જે આપણે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ સમોસા ના સ્ટફિંગ મા પણ આપણે ઘણો variation કરી શકીએ છીએ જેમકે કેમકે મિક્સ કઠોળ ના સમોસા આલુ મટર ના સમોસા એમ અલગ અલગ સ્ટફિંગ કરી શકાય છે#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
-
નુડલસ સમોસા (Noodles Samosa Recipe in Gujarati)
#GA4 #Week 21સમોસા મા નવી વેરાયટી - નુડલસ સમોસા .મારા ઘરે તો બધા ને બહુ ભાવે છે તમે બધા પણ ચોક્કસ બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
-
મેટ સમોસા
સમોસા તો ઘણી બધી રીતે બની શકે મેટ જેવા લાગે એ ડિઝાઇન મને ઘણી ગમી એટલે મેં બનાવ્યા. Nidhi Desai -
-
પંજાબી સમોસા 😋🍽 (Punjabi samosa recipe in Gujarati)
પંજાબી વાનગીઓ ખરેખર દરેકની પ્રિય છે. તે ખાવામાં પણ સ્વાદિષ્ટ અને હેલ્થી હોય છે..નાની મોટી બર્થડે અથવા કિટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે ઝડપથી બની જાય તેવી આ વાનગી છે..એટલે આજે મેં પણ અહીં પંજાબનાં ફેમસ સમોસા રેડી કરેલ છે.ખરેખર સ્વાદિષ્ટ પણ બન્યાં છે..😋😋#MW3#FRIED#પંજાબી સમોસા 😋😋🍽🍽 Vaishali Thaker -
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#DTR#TRO પંજાબી સમોસા નું નામ સાંભળતા જ મોંઢા માં પાણી આવી જાય . મારા મમ્મી પંજાબી સમોસા બહુજ મસ્ત બનાવતા. આની રીત હું એમની પાસે થી જ શીખી છું. આ રેસિપી હું એમને dedicate કરું છું.દીપવલી નો શુભ અવસર હોય, તો જમવા માં કઇક ફરસાણ હોય તો મઝા પડી જાય.મેં અહીયાં સમોસા સાઈડ ડીશ તરીકે મુક્યા છે જે તમને ચોક્કસ પસંદ પડશે.Cooksnap@FalguniShah_40 Bina Samir Telivala -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21#smosaઆજે મે સમોસા બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ આ રીતે 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
"સમોસા"(samosa in Gujarati)
#માઇઇબુક પોસ્ટ-૮#વીકમીલ૧પોસ્ટ-૫તીખી/સ્પાઈસીઘઉના લોટના ક્રીસ્પી સમોસા બનાવવા અઘરા છે પણ આજે હું તમને ઘઉના લોટના ક્રીસ્પી કેમ બને .એ સાથે સ્પાઈસી સમોસા શીખવીશ. Smitaben R dave -
પંજાબી સમોસા
#RB7સમોસા અલગ અલગ જાતના બનાવી શકાય છે અને લગભગ આખા ભારતમાં સમોસા બધા બધાને પસંદ છે ને આજે પંજાબી સમોસા ઘરે બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (15)