મેથી ના તળેલા મુઠિયા (Methi Fried Muthia Recipe In Gujarati)

Chetna Shah
Chetna Shah @cook_30095911

#PG

શેર કરો

ઘટકો

30 min
4 સર્વિંગ્સ
  1. 1 વાટકીઘઉં નો કરકરો લોટ
  2. 2 વાટકીચણા નો લોટ
  3. 1 +1/2 વાટકી મેથી ની ભાજી બારીક સ્માંરેલી
  4. 1 ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  5. 1 ચમચીસાકાર
  6. 1/2 ચમચીહળદર
  7. ચપટીહિંગ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1/2 ચમચીલીંબુ નો રસ
  10. 2 ચમચીતેલ
  11. 1/4 ચમચીખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    લોટ માં બધી સામગ્રી નાખી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી મીડિયમ કઠણ લોટ તૈયાર કરવો

  2. 2

    હવે લુંવા કરી તેના મનગમતા આકાર ના મૂઠીયા વાળવા

  3. 3

    તેલ ગરમ કરી ધીમા તાપે બધાં મુઠિયા તલી લેવા

  4. 4

    આ મુઠિયા ઉંધીયા માં પણ વાપરી શકાઈ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Shah
Chetna Shah @cook_30095911
પર
Cooking is my passion..I love cooking🥣🥪🍝🍜🧉🍽️
વધુ વાંચો

Similar Recipes