કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરી,ઘી ગરમ કરી તેમાં ગુંદ અને મરી તળી લેવા,ડ્રાય ફ્રુટ ને ખમણ ને ડ્રાય રોસ્ટ કરી લેવું. ગુંદ તડ્યો હોય એક કડાય માં લોટ ને શેકવો.
- 2
- 3
લોટ બદામી કલર નો શેકાય જાય એટલે તેમાં ગોળ,સુકામેવા સિવાય નું બધું ઉમેરી દેવું.મિક્સ કરી ને ગેસ પર થી ઉતારી ને ગોળ ઉમેરવો. મોટી થાળી માં ઘી લગાવી ને એમાં પાથરી દેવું.
- 4
ઉપર થી ડ્રાય ફ્રુટ અને ખસખસ ઉમેરી ગાર્નિશ કરી લેવું.10 મિનિટ માં કાપા પાડી લેવા.તૈયાર છે કાટલું પાક.
- 5
પીસ પાડી ને ડબ્બામાં ભરી લેવો.
Top Search in
Similar Recipes
-
કાટલું (Katlu Recipe In Gujarati)
#winter kitchen challenge#week1 શિયાળા માં બનાવાતા વિવિધ વસાણાં માં કાટલું પાક પણ મુખ્ય છે.જેના સેવન થી શરીર નાં દુખાવા માં રાહત મળે છે.અને ઠંડી માં જરૂરી ગરમી પણ મળી રહે છે. Varsha Dave -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujaratiઆજે કાટલું પાક બનાવિયો પહેલી વાર ટ્રાય કરેયો પણ ખૂબ જ સરસ બનીયો hetal shah -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
સુખડી ગોળ પાપડી અડદિયા અને કાટલું પાક આ બધી આઈટમ ઘઉં નો લોટ ગોળ અને ઘી થી બનતી હોવાથી એકદમ હેલ્ધી હોય છે. Sonal Modha -
-
કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
#GA4#week15#Jaggery શિયાળામાં ગુંદર પાક એ શરીર માટે ફાયદાકારક છે ખાસ કરીને કમર ના દુખાવા માં ફાયદાકારક છે Rinku Bhut -
-
મેથી ના લાડુ (Methi Ladu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#vasanaશિયાળા માં વસાણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક છે ,જે આપણે અનેક રીતે ખાવા માં ઉપયોગ કરીએ છીએ .વસાણા નો ઉપયોગ મીઠાઈ માં થાય છે ,પણ મેથી સાથે ગોળ માં ઉમેરી ને કરવાથી તેની કડવાશ ઓછી લાગે છે . Keshma Raichura -
કાટલું (Katlu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે કમર ઘૂંટણની બીમારીથી દૂર કરે છે અને શરીરમાં કમજોરીથી પણ રાહત આપે છે.😋 Falguni Shah -
-
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha -
-
કાટલું(Katlu recipe in Gujarati)
#MW1કાટલાં નો પાકશિયાળા માં ખવાતી અને શરીર ને પોષણ આપતી શ્રેષ્ઠ વાનગી Alpa Jivrajani -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ# MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.મારા ઘરમાં દરરોજ ના માટે સુખડી હોય જ. મને બહુ જ ભાવે. તો આજે મેં કાટલું પાઉડર નાખી ને સુખડી બનાવી. મારા સન ને પણ ભાવે તો એમને હોસ્ટેલ માં લઈ જવા માટે બનાવી આપું. કાટલું પાક gund સુખડી Sonal Modha -
-
-
-
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
#VR#વિન્ટરરેસીપી વસાણું શિયાળામાં શરીરને પોષણ આપે, મેથી ખાવા થી શરીર માં વા ,સંધિવા સામે રક્ષણ મળે છે.. ગુંદર શરીર નાં હાડકાં ને મુવમેન્ટ કરવા માટે સ્નિગ્ધતા પૂરી પાડે.. એટલે હાડકાં ને ઘસારો લાગે નહીં.. અડદ, કોપરું, ગોળ, સુકો મેવો આમાં થી શરીર ને શિયાળામાં એનર્જી , ગરમાવો મળે છે..તો આ છે.. પરફેક્ટ રેસિપી.. Sunita Vaghela -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Trendingઅડદિયા પાકઅડદિયા શિયાળા નું ટોનિક છે. અડદિયા શરીર માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પાક છે.આજે મેં કાચી ખાંડ ના અડદિયા બનાવ્યા છે.જે ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
Trending Recipeટ્રેન્ડિંગ વાનગીપોસ્ટ- 1 હજી શિયાળા નો ઠંડો પવન ફૂંકાય છે ત્યારે શરીરમાં ગરમી અને ઉર્જા આપનાર આ અડદિયા પાક રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી...સાંધાના દુઃખાવા માં રાહત આપે છે...જાન્યુઆરી ના એન્ડ સુધી આવા વસાણાં લેવા જરૂરી છે. Sudha Banjara Vasani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15829399
ટિપ્પણીઓ (22)