ભરેલાં વેજિટેબલ્સ (Stuffed Vegetables Recipe In Gujarati)

#cookpadIndia
#cookpadgujrati
#cooksnap
#gujratilunch
#ભરેલું શાક
ભરેલાં રીંગણ બટેકા ડુંગળી નું શાક
ભરેલાં વેજિટેબલ્સ (Stuffed Vegetables Recipe In Gujarati)
#cookpadIndia
#cookpadgujrati
#cooksnap
#gujratilunch
#ભરેલું શાક
ભરેલાં રીંગણ બટેકા ડુંગળી નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગદાણા,તલ અને કોપરા ને મિક્સર માં ક્રશ કરી લેવું. બાકી બધા મસાલા માં મિક્સ કરી ને ભરવા નો મસાલો તૈયાર કરી લેવો.
- 2
રીંગણ,બટેકા ને ડુંગળી ને સાફ કરી ઊભા કાપા પાડી મસાલો ભરી લેવો.સ્ટીમર માં પહેલા બટેકા 5 મિનિટ બાફી લેવા ત્યારબાદ ડુંગળી અને રીંગણ ઉમેરી બાફી લેવા.
- 3
કડાઈ માં તેલ ગરમ કરી રાઈ,જીરું,હિંગ,સૂકું મરચું તતડે પછી ટામેટું,મરચું અને લીમડો ઉમેરવો.બધા બાફેલા શાક ઉમેરી ને વધેલો મસાલો એડ કરી ગરમ મસાલો અને 1 કપ પાણી ઉમેરી 2-3 મિનિટ પછી કોથમીર ઉમેરી ને ઉતારી લેવું.
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ ભરેલું શાક. મે દાળ,ભાત રોટલી,છાસ ફરસાણ અને લાડુ સાથે સર્વ કર્યું છે..પરફેક્ટ ગુજરાતી લંચ ❣️😋
Similar Recipes
-
ભરેલા રીંગણનું શાક (stuffed Brinjal Sabji recipe in Gujarati)
#CB8#week8#chhappanbhog#bharelaringan#stuffed#Brinjal#Sabji#CookpadIndia#COOKPADGUJRATI કાઠિયાવડમાં માં ભરેલાં શાક નું એક આગવું સ્થાન છે. તીખું અને મસાલેદાર ભરેલા રીંગણનું શાક સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવા માં પણ સરળ છે. આ શાક રોટલા કે ભાખરી પરાઠા સાથે સરસ લાગે છે. Shweta Shah -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#week9#cooksnap#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
ભરેલાં રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
મહારાષ્ટ્ર નુ ફેમસ શાક તેવું ભરેલા રીંગણ નું શાક. અમારા ધરે બધા ને ભાવે છે. Meera Thacker -
ભરેલાં કાચા કેળાનું શાક(Kacha Kela nu shak recipe in Gujarati)
#વેસ્ટ#સાતમ#ગુજરાતપોસ્ટ 2 ભરેલાં કાચા કેળાનુ શાક(જૈન) Mital Bhavsar -
રીંગણ બટેટાનું ભરેલું શાક
રીંગણ ખાવા બહુ ઓછા લોકો પસંદ કરતા હોય છે. પણ રીંગણ બટેટાનું ભરેલું શાક આમ તો બધાનું ફેવરિટ હોય છે . અમારા ઘરમાં તો બધા જ ને બહુ જ ભાવે. એટલે પંદર દિવસે એક વખત તો મારા ઘરમાં ભરેલું શાક બને જ. Sonal Modha -
ભરેલાં બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
સ્ટફડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#લીલાવટાણા#ગુજરાતી દાળ#lunch આલુ મટર સ્ટફડ દાળ ઢોકળી Keshma Raichura -
ભરેલાં રવૈયા બટાકા ડુંગળી નું શાક(Bharela Ravaiya Bataka Dungli Shak Recipe In Gujarati)
ભરેલાં રવૈયા બટાકા ડુંગળી નું શાક#AM3dimple Brahmachari
-
"રીંગણ બટેકા નું શાક"(ધારા કિચન રસિપી)
😋મારા ઘર માં "રીંગણ બટેકા નું શાક" બધાનું ફેવરેટશાક છે અને આ રીંગણ બટેકા નું શાક મારા husband ( કિરણ ) નું બહુ ફેવરેટ શાક છે.😋#ફેવરેટ Dhara Kiran Joshi -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
કારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા
કારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા#StuffedBittergourd#StuffedKarela#RB10 #SRJ#Week10 #SuperReceipesOfJune#Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા -- મને અને મારા દિકરા ને ખૂબજ પસંદ છે . Manisha Sampat -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
-
ભરેલાં રીંગણ નું શાક
#કૂકરરીંગણ નું ભરેલું શાક આપણે સૌં બનાવતા હોઈએ છે પણ કડાઈ કરતા કુકર માં ખુબ જલ્દી બની જાય છે નોકરી કરતા હોય તેના માટે ઓછા સમય માં ને સ્વાદિષ્ટ બનતું શાક છે ... Kalpana Parmar -
હરિયાલી મેથી દાણા
#MW4આપણે શિયાળા મા મેથી, રીંગણ,તુવેર,વટાણા નો ભરપૂર ઉપયોગ અલગ અલગ વાનગી મા કરતાં જ હોય છી જેમા આપણે રેગ્યુલર મા બનાવતા હોય તેનાથી અલગ સ્વાદ નું આ શાક છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Pooja Jasani -
-
ભરેલાં રીંગણનું શાક (Stuffed Brinjal Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookpadgujarati#કાઠીયાવાડી_સ્ટાઈલ કાઠિયાવાડી શાક બહુ જ પ્રખ્યાત હોય છે અને ખાવા માં પણ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. અહીંયા હું એક એવા જ પ્રખ્યાત કાઠિયાવાડી શાક ની રેસીપી બતાવી રહી છું એ છે ભરેલા રીંગણાં નું શાક. આ શાક ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ હોય છે. જેને રીંગણાં નું શાક ના ભાવતું હોય એ લોકો પણ આ શાક ખાય છે. આમ તો ઘણી બધી જગ્યા એ ભરેલા રીંગણાં નું શાક બને છે પણ બધા ની બનાવવાની રીત અલગ અલગ હોય છે. બધી જ જગ્યા ના ભરેલા ના રીંગણાં ના શાક કરતા કાઠિયાવાડી ભરેલા રીંગણાં નું શાક વધારે સ્વાદિષ્ટ હોય છે. નાના બાળકો પણ આ શાક ઉત્સાહ થી ખાય છે. વળી શિયાળા માં તો આ ભરેલા રીંગણાં નું શાક અને બાજરી નો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે. Daxa Parmar -
ભરેલાં રીંગણનું શાક (Bharwa baingan sabji recipe in Gujarati)
#CB8#week8#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં રીંગણાં ખૂબ મીઠા અને કૂણા આવે છે. રીંગણ માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે જેવી કે રીંગણા બટેટા નું શાક, રીંગણા નો ઓળો, ભરેલાં રીંગણાનું શાક વગેરે. મેં આજે ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે. આ શાક એટલું સ્વાદિષ્ટ બને છે કે જે લોકોને રીંગણા પસંદ ના હોય તેમને પણ આ શાકનો ટેસ્ટ ભાવી જાય છે. ચણાના લોટમાં સીંગદાણાનો ભૂકો અને મસાલો ભેળવી રીંગણ માં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. ટામેટા અને ડુંગળીની ગ્રેવી બનાવી ભરેલા રીંગણાને તેમાં કુક કરવામાં આવે છે. આ શાકનો ખાટો, મીઠો અને તીખો સ્વાદ નાના મોટા સૌને ભાવી જાય તેવો બને છે. આ શાક ને રોટલી, રોટલા, ઘઉં બાજરાના ખાખરા કે પરાઠા સાથે સર્વ કરી શકાય. કાઠિયાવાડમાં આ શાકમાં થોડું દહીં ઉમેરીને પણ ખાવામાં આવે છે. Asmita Rupani -
ભરેલાં ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3ફ્રેન્ડસ, ઉનાળાની સીઝનમાં મળતાં ગુંદા માંથી આપણે અથાણું, સંભારો બનાવતાં હોય છીએ આજે મેં અહીં સીઝન ને અનુરુપ ભરેલાં ગુંદા નું શાક બનાવેલ છે . . આ રેસિપી નો વિડીયો You Tube પર તમે મારી ચેનલ " Dev Cuisine " માં જોઇ શકો છો. asharamparia -
-
ભરેલાં કાંદા નું શાક(bhrela kanda nu saak in Gujarati)
#સુફરશેફ1#શાકએન્ડકરીસઅત્યારે વરસાદ ની સીઝન માં ઘણીવાર ઘરે શાક ન હોય અને ખૂબ વરસાદ માં બહાર જવાનો કંટાળો આવતો હોય છે. લગભગ ઘરે કાંદા બટેટા તો હોય જ તો આ રીતે ઝટપટ ભરેલા કાંદા નું શાક બનાવી શકાય છે. Pragna Mistry -
-
ભરેલાં રીંગણ બટાકા
#CB8#Week8 શિયાળા ની સિઝન એટલે બધા લીલા શાક મળે. ભરેલાં રીંગણ નું શાક બધા અલગ અલગ રીતે બનાવે છે. આ શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. આ શાક માં બધો લીલો મસાલો એડ કરીને આ શાક બનાવ્યું છે. આ શાક નો ટેસ્ટ ઊંધિયા જેવો લાગે છે. Parul Patel -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..અને ટેસ્ટ માં બહુ સરસ થયું છે.. રીંગણ નો ઓળો/ ભરથું Sangita Vyas -
અચારી ગુવાર સબ્જી (Achari Guvar Sabji Recipe In Gujarati)
#EB#week5theme5#Fam ઘણા લોકો ગુવારનું નામ પડતા જ મોઢુ બગાડે છે. તે સ્વાદમાં કડવી હોવાથીઘણા લોકોને તેનુ શાક નથી ભાવતુ. જો કે ગુવાર ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક અનેઅનેક ગુણોથી ભરેલી હોય છે. તેના ફાયદા જાણીને તમે પણ ગુવારનુ શાકખાવાની ના પાડતા પહેલા વિચાર કરશો.શિયાળા ની સીઝન હોય તો શાકભાજી ખાવા ની મજા આવી જાય.પણ જ્યારેચોમાસુ અને ઊનાળો હોય ત્યારે ગવાર,ભીંડા અને ટીંડોળા જ આવે છે….મારા ઘરે બધા એકાંતરે ગવાર નું શાક ખાઈ ને કંટાળી ગયા હતા.હવે કારેલા,ગલકા,અને પરવળ એ તો કોઈને ભાવે નહિ તો કરવું શું? કેરી નો રસ તો હોયપણ જોડે શાક તો જોઈ એ જ. એટલે મેં આજે ગવાર ના શાક માં કંઇક નવુંટવીસ્ટ કર્યું…..પણ હા ગુવારનું શાક જો ટેસ્ટી ખાવું હોય તો તેલ-મસાલાવાપરવામાં હાથ છુટ્ટો રાખવો એટલે કે કન્જુસાઈ ના કરવી ,,ગુવારના શાક માંતો તેલમસાલા હોય તો જ સારું લાગે ,,,આપણે ચટપટા અથાણાં તો ખાતા જહોય એ છે. અને અથાણા તો બધાને ભાવે.તો ચલો આજે એ અથાણાં નામસાલા ને શાકમાં ઉપયોગ કરીને કંઇક નવું શાક બનાવીએ…અથાણાં નોમસાલો અને શીંગદાણા જોડે શાક ટેસ્ટી બન્યું..તો તમે પણ એ જરૂરથી ટ્રાય કરજો… Juliben Dave -
ભરેલાં બટાટા નું શાક (Stuffed Potato Sabji recipe in Gujarati)
#FFC2#week2#cookpadgujarati#cookpadindia#cookpad ભરેલાં બટાટા નું શાક બટાટામાં ટેસ્ટી મસાલો ભરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવીવગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી નાની સાઇઝના બટાટામાં ભરવામાં આવે છે. આ શાક થોડી તીખાશવાળું વધુ સારું લાગે છે. Asmita Rupani -
બટાકા રીંગણ નુ ભરેલુ શાક (Bataka Ringan Bahrelu Shak Recipe In Gujarati)
#LSR મેરેજ માં ભરેલા શાક પીરસવા માં આવે છે તે ખાવા માં ટેસ્ટી લાગે છે આજ મેં રીંગણ બટાકા નુ ભરેલુ શાક બનવ્યુ . Harsha Gohil -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#બટેકા#ડિનર Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (27)