બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

#Cooksnap
ગુજરાતી ઓની ફેમસ ભાખરી બનાવો ત્યારે તેને ચોડવવાની જ ખાસ ખૂબી છે.

બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)

#Cooksnap
ગુજરાતી ઓની ફેમસ ભાખરી બનાવો ત્યારે તેને ચોડવવાની જ ખાસ ખૂબી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. સ્વાદ મુજબ મીઠું
  3. 1 ચમચીમલાઈ
  4. 4 ચમચીતેલ
  5. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પરાત મા ઘઉંના લોટ ને ચાળી લો.

  2. 2

    હવે તેમાં મીઠું મિક્સ કરી મલાઈ, તેલ સરખા મિક્સ કરો.

  3. 3

    હાથથી મૂઠી વળે તેવુ મિશ્રણ થવુ જોઈ.પછી થોડા થોડા પાણી થી કણક તૈયાર કરો.

  4. 4

    હવે લૂઆ કરી સહેજ જાડી ભાખરી વણી લો.તાવડી ને ગરમ કરવા મૂકી દો.ગરમ થાય એટલે ભાખરી ને બંને સાઈડ મધ્યમ ટુ હાઈ ફ્લેમ પર શેકી લો.

  5. 5

    તૈયાર છે બિસ્કીટ ભાખરી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes