લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#FFC3
#ફૂડ ફેસ્ટિવલ3

લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)

#FFC3
#ફૂડ ફેસ્ટિવલ3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામલીલી ડુંગળી જીણ સમાારેેેલી
  2. 1 નંગટામેટું જીણુ સમારેલું
  3. મીઠું જરૂર મુજબ
  4. 1 ચમચીખાંડ
  5. 1 મોટો ચમચોતેલ
  6. 1/2 ચમચીજીરૂ
  7. 1/4 ચમચીહિંગ
  8. 1 મોટો ચમચોબેસનસેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ પર કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરૂ ઉમેરો ગુલાબી થાય એ પછી હિંગ ઉમેરો.

  2. 2

    પછી તરત જ ટામેટાં ઉમેરો અને ગળી જાય ત્યાં સુધી સાંતળો.હવે તેમાં ડુંગળી ઉમેરી દો પછી સ્હેજ સાંતળો.

  3. 3

    સાંતલયા પછી તેમાં મીઠું,મરચું,ઉમેરી દો અને મિક્સ કરી થોડીવાર ચડવા દો.ચડી રહેતા તેમાં ખાંડ અને સેવ ઉમેરો અને મિક્સ કરી દો.અને ઉતારી લો.

  4. 4

    હવે સર્વિંગ પ્લેટમાં લઈ ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes