સ્વીટ આંબળા કેન્ડી (Sweet Amla Candy Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

3 દિવસ
3 સવિગ
  1. 500 ગ્રામમોટા ફેશ આંબળા
  2. 500 ગ્રામબુરુ ખાંડ

રાંધવાની સૂચનાઓ

3 દિવસ
  1. 1

    સૌ પ્રથમ આંબળા ને ધોઇ સાફ કરો ખાંડ પીસી લો હવે આંબળા ને વરાળે બાફી લો લગભગ 15 મિનિટ સુધી

  2. 2

    ત્યાર બાદ તેને નાઇફ ની મદદ થી ચેક કરી લો ને ડીશ મા કાઢી ઠંડા પડવા દો

  3. 3

    હવે તેની પેસી કાઢી લો ત્યાર બાદ તેમા ખાંડ નાખી હળવા હાથે મિક્સ કરો ઢાંકણ ઢાકી 24,કલાક રેસ્ટ આપો

  4. 4

    ત્યાર બાદ તેમાથી બધુ,પાણી નીતારી લેવુ આ પાણી શરબત બનાવવા મા કામ આવે છે હવે આ કેન્ડી ને 2 દિવસ તડકા મા સુકવી

  5. 5

    હવે તેની ઉપર એક ચમચી ખુરુ ખાંડ છાટી દો

  6. 6

    તો તૈયાર સ્વીટ આંબળા કેન્ડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes