રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ઉપર મુજબના બધા મસાલા હળદર,મરચું પાઉડર,ધાણાજીરૂ, મીઠું, સીંગદાણાનો ભૂકો,શેકેલા ચણા નો લોટ લો અને બરાબર મિક્ષ કરી લો.
- 2
હવે બટેટાની છાલ કાઢી પછી તેમાં ચેકા પાડી લો. પછી તેમાં બનાવેલો મસાલો ભરો અને બટાકા ને ચારણીમાં રાખો અને તપેલીમાં પાણી ગરમ કરીને તેના પર ચારણી રાખી બટેટાને બાફી લો.
- 3
હવે એક લોયામાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં જીરુ, લસણની પેસ્ટ અને હીંગ ઉમેરો પછી તેમાં સમારેલી ઝીણી ડુંગળી ઉમેરી બે-ત્રણ મિનિટ સુધી સાંતળી લો. પછી તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરો પછી ટેસ્ટ મુજબ મીઠું અને ગરમ મસાલો ઉમેરોઅને તેને બે-ત્રણ મિનીટ સુધી ચડવા દો.
- 4
હવે પછી તેમા સ્ટીમ કરેલા બટાકા ઉમેરો. અને વધેલો મસાલો તેમાં ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો પછી તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો.
- 5
તો તૈયાર છે ભરેલા બટાકા નું શાક.
- 6
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

ભરેલા બટાકા નું શાક (Bharela bateta recipe in Gujarati)
#ffc2


ભરેલા રવૈયા બટાકા નું શાક (Bharela Ravaiya Bataka Shak Recipe In Gujarati)
#Palak


ભરેલા રીંગણા નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#Week8


ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
#FFC2#food festival


ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2


કાઠીયાવાડી ભરેલા બટાકા નું શાક (Kathiyawadi Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati# Cookpadફૂડ ફેસ્ટિવલ-2


ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2ફૂડ ફેસ્ટિવલ 2બટાકા સૌને ગમે.. તે બધા શાકભાજી નો રાજા છે..બધા શાક માં ભળી જાય છે..એમાંય મસાલો ભરી ને બન્યા હોય તો ખુબ જ ટેસ્ટી બને છે.. બટાકા માં આયૅન હોવાથી શક્તિ આપે છે..અને પોટેશિયમ પણ ભરપુર હોય છે.. વડી છાલ સાથે ખાવાથી ખુબ જ ફાયદાકારક છે..


ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ ભરેલા બટાકા નું શાક સરળતા થી બની જાય એવું લાજવાબ, મસાલા થી ભરપુર, સ્વાદિષ્ટ ભરેલા બટાકા નું શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. આજે આ શાક મે કોરું બનાવ્યું છે. વઘાર તી વખતે થોડું પાણી ઉમેરી ને રસાવાળું પણ બનાવી શકાય.


ભરેલા બટાકા નુ શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2


ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2


ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ - 1#FFC2


ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week 2#lunchrecipe cooksnapમેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ હેમાક્ષી રેસિપી શેર કરવા બદલ


ભરેલા બટાકા (Bharela Bataka Recipe In Gujarati)
#FFC2


ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2બટાકા એ બધામાં ભળી જાય બધાના મનપસંદ નાના-મોટા બધાને ભાવતું શાક બધા લોકો બટાકા જુદી જુદી રીતે બનાવે છે આજે મેં પણ કાંદા ટામેટા ભરી અને બટાકાનું શાક બનાવ્યું છે


વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week5ચટાકેદાર ટેસ્ટી વાલનું શાક


ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#week2


ભરેલા બટાકા નુ શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2Week 2


ભરેલાં બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2


ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2ભરેલા બટાકા ના શાક માં ચણાના લોટ નો મસાલો બનાવતા હોય થી પણ આજે આપણે અલગ બનાવસુ આપણે ધાણાજીરું નો મસાલો બનાવસૂ અલગ ટેસ્ટ આપીસ


ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2


ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
આ ભરેલું શાક સાંજે ડીનર માં ભાખરી સાથે ખાવા માં આવે છે.#FFC2


ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#BharwanAloo


ભરેલા બટાકા નુ શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 (ફુડ ફેસ્ટિવલ)Week 2


ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2


ભરેલા બટાકા નુ શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2


ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8#WEEK8


ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#RC2#Whitereceipe#Cookpadindia#Cookpadgujarati


ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week 2#Post 1


ભરેલા બટાકા નું શાક (Bharela Bataka shak recipe in Gujarati)
#FFC2Week2Food Festival-2


ભરેલા રીંગણ બટાકા નું શાક(Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3#week3

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16022660
ટિપ્પણીઓ (5)