રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં ચણા નો લોટ છાસ ને પાણી નો માપ કરી રેડી રાખવું ને આદુ મરચા ને લસણ ને અદ્ધકચરા વાટી લેવા.
- 2
હવે એક તપેલી માં બધું મિક્ષ કરી મસાલા કરી બ્લેન્ડર ફેરવી લેવું.
ને એક કડાઈ માં ચમચો તેલ નાંખી રેડી રાખવું. - 3
હવે તેમાં આપનું રેડી કરેલું મિશ્રણ એડ કરી ઢોકળી માટેનું ખીચું રેડી કરવું.
ખીચું નો લોટ કડાઈ થી છૂટો પડવા લાગે એટલે આપનું ખીચું રેડી. - 4
હવે એક થાળી માં ઢાળી દેવું ને ઠરી જાય એટલે પીસ પાડી લેવા.
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે વઘાર કરવો ને પેલાં તેમા લસણ ની ચટણી એડ કરી એને સસડવા દેવી પછી તેમાં પાણી એડ કરવું પાણી ઉકળે એટલે છાસ એડ કરી બધા મસાલા એડ કરી ઉકળવા દેવું.
- 6
હવે ઉકળે એટલે તેમાં ઢોકળી એડ કરવી હવે બધી ઢોકળી એડ કરી ઉકળવા દેવું હવે બધું સરસ મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી માથે ધાણા ભાજી છાંટવી.
- 7
આવી રીતે રેડી થઈ ગયું છે આપનું રજવાડી ઢોકળી નું શાક જે સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે.
અત્યારે ઉનાળા માં લિમિટેડ શાકભાજી આવતું હોય તો ક્યારેક આ શાક બનાવીએ તો એક નવીન શાક થઈ જાય ને બધા ને ભાવે પણ ખરા.
તો હવે તેને એક પ્લેટ માં કાઢી માથે ધાણા ભાજી છાટી સર્વ કરવું.
Similar Recipes
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#FFC1 Week-1#વિસરાતી વાનગીદરેક ગુજરાતી નાં ઘરે બનતું ઢોકળીનું શાક આજે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવ્યું છે. તેલ અને મરચું આગળ પળતું નાંખી ધમધમતું તીખું શાક જ હોય પણ ઘરમાં આથી વધુ તીખું ન ખાઈ શકાય તેથી માપની તીખાશ રાખી છે. Dr. Pushpa Dixit -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ઢોકળીનું શાક એકદમ ફટાફટ બની જાય એવું અને એકદમ ટેસ્ટી શાક છે. જ્યારે ઘરમાં કોઇપણ શાક ન હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. કાઠીયાવાડમાં આ શાક ખૂબજ પ્રખ્યાત છે. Vaishakhi Vyas -
-
-
-
-
રજવાડી ઢોકળી (Rajwadi dhokli recipe in Gujarati)
આજે મે કાઠિયાવાડી ભાણું બનાવ્યું છે, ઠંડી ની સિઝન માં તો બધા બનાવે છે. જે મે આજે અહી મૂકી છે.#GA4#Week8 Brinda Padia -
-
-
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
#GA4#Week12#Besanઉનાળા માં જ્યારે શાક ની બહુ ચોઇસ ના હોય ત્યારે અને જ્યારે શું બનાવું એ સુજે નહી ત્યારે આ હું પ્રેફર કરું છું, ઘર માં બધાને બહુ ભાવે છે, Kinjal Shah -
-
-
ઢોકળી નું શાક(Dhokli Recipe In Gujarati)
#સુપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપીહું મારા સાસુ થી પ્રેરિત થઈને આ શાક શીખ્યું છે ને જ્યારે કય શાક ભાજી ના હોઈ ત્યારે આ શાક બનાવી શકીએ ને ખુબ સ્વાદિષ્ટ બને છે ને બધા ને ભાવે પણ છે. Aarti Makwana -
ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#butter milkકાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો Arpi Joshi Rawal -
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#ATW1#TheChefStoryછોલે કૂલચે દિલ્હી નું સ્ટ્રીટ ફૂડ છે ત્યાં હરેક જગ્યા એ તેની લારી યા ઠેલા વારા ઉભા હોય છે તીખા તમતમતા છોલે સાથે કુલચે ને તીખી મિર્ચી ખાવા ની ખૂબ મજા આવે છે. Shital Jataniya -
-
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી ઢોકળી નું શાક
#શાકઆ શાક ચટપટું ,સ્વાદિષ્ટ લાગે છે.રસોડા માં મળી આવતી સામગ્રી થી બની જાય છે.જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે આ શાક બનાવો.જરૂર ભાવશે. Jagruti Jhobalia -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (9)