રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સવિઁગ
  1. 2 વાટકીમલટીગ્રેઈન લોટ
  2. 2 ચમચી રવો
  3. 1 કપખમણેલી મકાઈ
  4. 1/2 ચમચીઆદુ લસણ ને મરચા ની પેસ્ટ
  5. હીંગ ચપટી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ખાંડ ટેસ્ટ અનુસાર
  8. 1/4 ચમચીહળદર
  9. કોથમીર
  10. વઘાર માટે
  11. 2 ચમચીતેલ
  12. 1/2 ચમચીરાઈ
  13. 1/4 ચમચીજીરુ
  14. તલ
  15. લીમડો
  16. 1 નંગ ઈનો
  17. દહીં

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ મા રવો એડ કરી ગરમ પાણી થી 2 કલાક પલાળો ત્યાર બાદ તેમા થોડુ દંહી એડ કરો હવે તેમા બધા મસાલા કોથમીર પેસ્ટ પલ્પ નાખી બરાબર મીક્ષ કરી

  2. 2

    હવે એક એલ્યુમિનિયમ ના લોયા મા તેલ ગરમ થાય એટલે વઘાર રેડી કરો હવે બેટર મા ઈનો એડ કરી બરાબર હલાવી લોયા મા બેટર નાખી ઢાંકણ ઢાકી થોડી વાર ચડવા દો પછી તેને ઉથલાવી બીજી બાજુ પણ ચડવા દો

  3. 3

    તો તૈયાર છે મલટીગ્રેઈન વેજ હાંડવો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes