દલીયા ખીચડી

Recipe by Rupa
Recipe by Rupa @Cook_969432
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીન્સ
4 સર્વિંગ્સ
  1. 1 કપફાડા
  2. 1મુઠી મગ ની લીલી દાળ
  3. 1મુઠી તુવેર ની દાળ
  4. 1મુઠી મગ ની પીળી દાળ
  5. 4 ચમચીતેલ
  6. મીઠો લીમડો ના પાન
  7. જીરું
  8. 1 નંગકાંદો જીનો સુધારેલો
  9. 1 નંગ બટેકો જીણું સમારેલું
  10. 1 નંગ ટામેટું જીણું સમારેલું
  11. 1 નંગ લીલું મરચું
  12. 1 નાની ચમચીહળદર
  13. 1 ચમચીધાણાજીરું
  14. મીઠું સ્વાદ મુજબ
  15. 1 નાની ચમચીગરમ મસાલો
  16. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

30મીન્સ
  1. 1

    સાવ પ્રથમ બધી દાળ અને ફાડા મિક્સ કરી 15 મિનિટ માટે પાણી માં પલાળી દો

  2. 2

    પછી એક કૂકર માં તેલ ગરમ કરીને તેમાં જીરા નો વઘાર કરવો અને તેમાં બધા શાક નાખીને થવા દેવું પછી બધો મસાલો કરવો

  3. 3

    પછી તેમાં ફાડા મિક્સ કરવા અને તેમાં 2 ગ્લાસ પાણી નાખીને 3 સિટી થાય ત્યાં સુધી થવા દેવુ. તો તૈયાર છે ફાડા ની એકદમ ટેસ્ટી અને પૌષ્ટિક ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Recipe by Rupa
Recipe by Rupa @Cook_969432
પર

Similar Recipes