સુરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khichdi Recipe In Gujarati)

Kunjal Sompura @1201solitair
સુરણમાંથી ફરાળી ખીચડી ખુબ સરસ બને છે અને ગુજરાતી ઘરોમાં આ વાનગી ફરાળમાં ખાવામાં આવે છે.
સુરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khichdi Recipe In Gujarati)
સુરણમાંથી ફરાળી ખીચડી ખુબ સરસ બને છે અને ગુજરાતી ઘરોમાં આ વાનગી ફરાળમાં ખાવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સુવર્ણ છોતરા ઉતારી એને પાણીમાં બરાબર ધોઈ અને ખમણી નાખો.સાથે બટાકા શક્કરિયું અને દુધી ને પણ ખમણી નાખો દૂધી અને ખૂબ જરૂરી નથી ખાલી સુરણ અને બટાકા હોય તો પણ આ વાનગી બની શકે છે.
- 2
એક કડાઈમાં બે ચમચી તેલ લઈ તેની અંદર એક ચમચી જીરું નાખી અને ખમણ નાખી અને હલાવી અને એની અંદર મીઠું નાખી અને પાણીની થાળી મૂકી સીજવા દેવું
- 3
બરાબર ચડી જાય એટલે એમાં મીઠું મરચું હળદર ધાણાજીરૂ ચપટી સાકર આદુ-મરચાની પેસ્ટ અને છેલ્લે લીંબુનો રસ નાખી અને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી સૂરણની ખીચડી (Farali Suran Khichdi Recipe In Gujarati)
#ff2#fried Ferrari recipe Jayshree G Doshi -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
ફરાળી પનીર ભુરજી સબ્જી (Farali Paneer Bhurji Sabji Recipe In Gujarati)
#PC#ફરાળી રેસીપીમિત્રો આ ફરાળી પનીર ભુરજી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે Rita Gajjar -
-
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
સુરણ ની ખીચડી (Suran Ni Khichdi recipe in gujarati)
#ff1સુરણ એ ફરાળ માટે નું બેસ્ટ ઓપ્શન છે કે જેને બટેટા ની બદલે લઈ શકાય છે અને સુરણ ખાવાના ઘણા બધા ફાયદા પણ છે જેમકે સુરણ ડાયાબીટીસ ના દર્દી માટે ફાયદાકારક છે, સુરણમા એન્ટી-ઓબેસિટી નો ગુણ છે જેથી તેનો ઉપયોગ વેઈટલોસ કરવામાં પણ મદદ કરે છે, સુરણમા આર્યન અને ફોલેટ સારા પ્રમાણમાં હોય છે જેથી તેનો ઉપયોગ એમોનિયા ના ઉપચાર માટે પણ કરી શકાય છે, સુરણ માં વિટામિન E અને B 6 હોય છે જે સ્કીન માટે ઉપયોગી છે સુરણ સંધીવા ના દર્દી ને પણ ફાયદાકારક છે. તો આવા ઔષધીય ગુણોથી ભરપૂર સુરણ નો ડાયેટ પ્લાન માં સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. Harita Mendha -
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#Post1# શ્રાવણ જૈન રેસીપી# ફરાળી સાબુદાણાની ખીચડી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે એમાં મેં આજે સ્વાદિષ્ટ ચટપટી સાબુદાણાની ખીચડી બનાવી છે Ramaben Joshi -
મોરૈયાની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
એકાદશીના ફરાળ મા ખાવા માટે આજે મેં મોરૈયા ની ફરાળી ખીચડી બનાવી. આ ખીચડી દહીં સાથે એકદમ સરસ લાગે છે. નાના મોટા બધા ને ફરાળી વાનગી તો ભાવતી જ હોય છે . મને તો ફરાળ બહુ જ ભાવે . Sonal Modha -
સુરણ બટાકા ની ખીચડી (Suran Bataka Khichdi Recipe In Gujarati)
મારી ઘરે અગિયારસ હોય કે કોઈ ઉપવાસ હોય તો ઘણી વખત બને છે. સુરણ બટાકા નું શાક બનાવીયે એના કરતા આ ખીચડી બહુ સરસ લાગે છે. Arpita Shah -
સુરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khihdi Recipe In Gujarati)
#ff1 સુરણ ફરાળ માટે બેસ્ટ છે તે તેમાં આયન ભરપૂર હોઈ છે તેનો ઉપયોગ શાક, ખીચડી, તડીને મઠો , રાઇતું બનાવી શકાય Bina Talati -
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)
#faralખૂબ ઝડપથી બની જતી દુધીની આ ફરાળી ખીચડી બટેટાના ઓપ્શનમાં ખૂબ હેલ્ધી છે. સાબુદાણા બટેટાની ખીચડી બનાવો એ રીતે પણ આ ખીચડી બની શકે તમે બટાકા ને બદલે દુધીનો નો ઉપયોગ કરી શકો છો.. મેં અહીં સાબુદાણા નથી લીધેલા તમે એડ કરી શકો છો Hetal Chirag Buch -
-
મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી (Moraiya Bataka Farali Khichdi Recipe In Gujarati)
આજે મારે શુક્રવારના દિવસે ફાસ્ટિંગ હોય તો મેં મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી બનાવી છે મને બહુ જ ભાવે છે તળેલા કાજુ લીલા મરચા અને દહીં સાથે ખાવાની બહુ જ સરસ લાગે 😋 Sonal Modha -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15અહીંયા ફરાળી પેટીસ માં મેં કાચા કેળાનો ઉપયોગ કર્યો છે અને આ પેટીસ ને ડીપ ફ્રાય નથી કરી કરી છે જેથી આપણને ફરાળમાં બહુ હેવી પણ પડતી નથી અને બટેકા ની જગ્યાએ કેળાનો ઉપયોગ કર્યો છે એટલે એમ પણ થોડી હેલ્ધી છે તો ચાલો આપણે ફરાળી પેટીસ ની રેસીપી જોઇએ Ankita Solanki -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SF#RB1#રામનવમી સ્પેશિયલ#ફરાળી રેસીપીસાંજનાં ફરાળમાં આજે સાબુદાણા ખીચડી બનાવી છે. હવે સાબુદાણા ખીચડી સ્ટ્રીટ ફુડ તરીકે ઠેર-ઠેર મળતી થઈ છે. મારા હસબન્ડ ની ફેવરિટ સાબુદાણા ખીચડી તેમની ડીમાન્ડ પર બનાવી છે. Dr. Pushpa Dixit -
ફ્રાય સુરણ (Fry Suran Recipe In Gujarati)
#30MINS#CJM#navratrifastrecipe#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
આ ફરાળી ખીચડી ખુબ સરસ બને છે.બટાકા ની અવેજી માં કાચા કેળા નો સ્વાદ મસ્ત આવે છે. Varsha Dave -
ફરાળી બટાકા ની સૂકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
ફરાળમાં શીરો અને થેપલા સાથે બટેટાની સુકી બનાવી છે. દહીં સાથે ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે😋😋 Falguni Shah -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
શ્રાવણ મહિનામાં રોજ અલગ ટાઈપ ની વાનગીઓ બનાવવી પડે છે મેં ફરાળી પેટીસ ટ્રાય કરી છે બહુ જ સરસ બને છે Falguni Shah -
સુરણ ની ખીચડી (Suran ni khichdi Recipe in Gujarati)
સુરણ ને ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. સુરણ ઉપવાસ માં વપરાતી પ્રિય વસ્તુઓ માંનું એક ગણાય. અહીંયા મેં ઉપવાસ દરમ્યાન ખાઈ શકાય એવી સૂરણની ખીચડી બનાવી છે. spicequeen -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે ફરાળમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
બટાકા ની ફરાળી સુકી ભાજી (Bataka Farali Suki Bhaji Recipe In Gujarati)
#SJR#Post5#SFR#Cookpad#Cookpsdgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એ તહેવારોનો મહિનો છે આ મહિનામાં જ જૈન લોકોના પણ તહેવાર આવે છે આ મહિનામાં ખાસ ફરાળી વાનગી અને મસાલેદાર વાનગી બનાવવામાં આવે છે મેં આજે ફરાળી બટાકા ની સુકી ભાજી બનાવી છે Ramaben Joshi -
-
સુરણ ની ખીચડી (suran ni khichdi recipe in gujarati)
ફરાળ માં બટેટા ખાઈએ છીએ. પણ સુરણ બેસ્ટ ઓપ્શન છે સ્વાદમાં ને સેહત બંને માટે સારું અને બની પણ ફટાફટ જાય છે. Buddhadev Reena -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiભારતમાં ઉપવાસની મોસમમાં સાબુદાણાની ખીચડી મોટાભાગે બનાવવામાં આવે છે. તે સામાન્ય રીતે મગફળી, મરચાં, જીરું અને મીઠા લીમડાના પાન સાથે સ્વાદિષ્ટ લાગે છે .જો કે🤗 જો તમે મને પૂછો, તો તમારે તેને બનાવવા અને ખાઈ લેવા માટે ખરેખર કોઈ તહેવારની જરૂર નથી.😄😋😘આ ખીચડી અત્યંત સાદી અને છતાં એટલી જ સ્વાદિષ્ટ છે. મને મારી સાબુદાણાની ખીચડી બાજુમાં દહીં સાથે ખૂબ ભાવે છે.સાબુદાણાની ખીચડી એ કોઈપણ ઉપવાસના દિવસો માટે સૌથી પ્રિય અને લોકપ્રિય રેસીપી છે. પરંતુ આ ખાસ કરીને નવરાત્રી,એકાદશી,શિવરાત્રી, શ્રાવણના ઉપવાસમાં બનાવવા માટેની મુખ્ય વાનગી છે. આ ખીચડી શાકાહારી અને ગ્લુટેન-મુક્ત ભારતીય નાસ્તો છે. સાબુદાણાની ખીચડી પણ એક લોકપ્રિય મહારાષ્ટ્રીયન નાસ્તાની આઇટમ છે. Riddhi Dholakia -
રસાવાળુ બટાકા નું ફરાળી શાક (Rasavalu Bataka Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી#FR રસાવાળુ બટાકા નુ ફરાળી શાકફરાળમાં છોકરાઓને તો બટાકા નું ફરાળી શાક જોઈએ જ . છોકરાઓ એમાં સાથે ફરાળી ચેવડો નાખી અને ખાય. Sonal Modha -
સાબુદાણાના ફરાળીઅપ્પમ
#RB3સાબુદાણાની ખીચડી ફરાળમાં અવાર નવાર બનાવતા હોઈએ છીએ એક ને એક ખાઈને કંટાળો આવે તો આ નવી રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા દીકરાને આ ખૂબ જ પસંદ છે તો જરૂરથી બનાવશે Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16446049
ટિપ્પણીઓ