રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 નંગ સરગવા ની શીગ સમારેલ
  2. 1 નંગબટાકુ સમારેલુ
  3. 2 ચમચીતેલ
  4. 1 ચમચીરાઈ જીરૂ
  5. 1/2 ચમચીહીંગ
  6. 1 ચમચીલાલમરચુ પાઉડર
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીઘાણાજીરુ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પેન મા તેલ ગરમ મૂકો તેમા રાઈ જીરૂ નાખો તતડે એટલે હીંગ નાખો તેમા સમારેલ બટાકુ અને સરગવા ની શીઞ ઉમેરો બરાબર સાતળો તેમા મીઠું અને બઘા મસાલા ઉમેરીને બરાબર હલાવી લો પાણી ઉમેરો ઢાંકી ને ચડવા દયો ચડી જાય એટલે ગેસ બંધ કરો તૈયાર છે ટેસ્ટી સરગવો બટાકા નું શાક

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Beena Radia
Beena Radia @cook_26196767
પર

Similar Recipes