આમળા ગોળી (Amla Goli Recipe In Gujarati)

#winterspecial
#cookpadindia
#cookpadgujarati
@Ekrangkitchen @hetal_2100 @Disha_11
આપણા આયુર્વેદિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર આમળા એ શિયાળાનું ઉત્તમ ઔષધ છે અને વિટામિન સી નો ભરપૂર સ્તોત્ર હોવાથી તેને અમૃત ફળ પણ કહેવામાં આવે છે ઉપરાંત તેમાં બીજા પણ અનેક વિટામિન્સ અને મિનરલ્સ પણ રહેલા છે આથી આમળાનો ઉપયોગ કરીને તેનું અથાણું ચટણી શાક ચેવનપ્રાસ અને મુખવાસ જેવી અનેક વાનગીઓ બનાવી તેનું સેવન કરી તેના ઔષધીય ગુણોનો લાભ મેળવી શકાય છે. આમળા ગોળી સ્વાદમાં પણ ચટપટી હોવાથી બાળકો પણ આનંદથી ખાઈ શકે છે.
આમળા ગોળી (Amla Goli Recipe In Gujarati)
#winterspecial
#cookpadindia
#cookpadgujarati
@Ekrangkitchen @hetal_2100 @Disha_11
આપણા આયુર્વેદિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર આમળા એ શિયાળાનું ઉત્તમ ઔષધ છે અને વિટામિન સી નો ભરપૂર સ્તોત્ર હોવાથી તેને અમૃત ફળ પણ કહેવામાં આવે છે ઉપરાંત તેમાં બીજા પણ અનેક વિટામિન્સ અને મિનરલ્સ પણ રહેલા છે આથી આમળાનો ઉપયોગ કરીને તેનું અથાણું ચટણી શાક ચેવનપ્રાસ અને મુખવાસ જેવી અનેક વાનગીઓ બનાવી તેનું સેવન કરી તેના ઔષધીય ગુણોનો લાભ મેળવી શકાય છે. આમળા ગોળી સ્વાદમાં પણ ચટપટી હોવાથી બાળકો પણ આનંદથી ખાઈ શકે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આમળાને બરાબર ધોઈ કુકરમાં બાફી લેવા પછી ઠળિયા કાઢી તેનો પલ્પ તૈયાર કરો.
- 2
હવે તૈયાર પલ્પને કડાઈમાં ઉમેરી બધા મસાલા નાખો અને ગોળ ઉમેરી ધીમા તાપે સતત હલાવતા રહેવું પૂરણ જેવું થઈ જાય એટલે ઠંડુ પડવા દો.
- 3
હવે તૈયાર પૂરણમાંથી નાની નાની ગોળીઓ બનાવી ખાંડના બૂરામાં રગદોળી લો અને એક એર ટાઈટ બરણીમાં ભરીલો. તો તૈયાર છે ચટપટી આમળા ગોળી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમલા ગોળી (Amla Goli Recipe in Gujarati)
#GA4#WEEK11#આમળાશિયાળો આવે અને સાથે આમળા ની સીજન પણ ચાલુ થઈ જાય. આમળા માંથી વીટામીન C ભરપૂર પ્રમાણમાં મળે છે એ દરેક જાણે છે. આમળા માંથી દરેક વ્યક્તિ કંઈક ને કંઈક બનાવતી હોય છે જેમ કે આમળાનો રસ, આથેલા આમળા, પાચન આમળા મીઠા અને ખારા તો મે આજે ખાટી - મીઠી આમળા નીગટાગટ બનાવી છે જે તમને ખાધા પછી જો ગેસ, એસીડીટી નો પ્રોબ્લેમ થતો હશે તો એ ખાવાથી નહીં થાય. આ ગટાગટ ખાધેલું પચાવવા અને ઈમ્યૂનીટી સિસ્ટમને સુધારવા મા પણ મદદ કરશે.રોજ જમ્યા પછી 1 ગોળી ખાવાથી પાચનક ક્રિયા પણ સારી રહે છે. સિજન માં બનાવી ને આખું વર્ષ સાચવી શકાય છે બનાવવા માં ખુબ જ સરળ છે. Vandana Darji -
-
આમળાની ગટાગટ ગોળી(Amla goli recipe in gujarati)
#GA4#Week11ખાવાનું બનાવ્યા પછી બધાને મુખવાસ ખાવાની ઈચ્છા થાય છે.હવે જ્યારે ઘર માં જ બધો સમાન હોય તો બહાર શું કામ જવું.એટલે જ તૈયાર છે ઘરે બનાવેલી ચટપટી આમળા ની ગોળી. Deepika Jagetiya -
આમળા ગોળી
#માસ્ટરક્લાસઆમળા ફકત વર્ષ માં એક જ વાર આવે છે.એટલે આપણે તેને અલગ અલગ રીતે સાચવણી કરી ને પુરા વર્ષ માટે ભરી લેતા હોઈએ છીએ.મને વિશ્વાસ છે કે મેં બનાવેલી આમળા ગોળી મારી પેટ ની તકલીફ ને દૂર કરશે. Parul Bhimani -
આમળા જીરા ગોળી(Amla Jeera Goli Recipe in Gujarati)
#MW1#cookpadindia#cookpadgujratiદિવાળી ગઈ , શિયાળો આવ્યો અને આમળા ની સીજન પણ આવી ગઈ . દીવાળી નું ખાધેલું પચાવવા અને ઈમ્યૂન સિસ્ટમને સુધારવા માટે આપડે આમળા ની પાચક ગટાગટ બનાવીશું.ખાવા માં ચટપટી લાગે છે.રોજ જમ્યા પછી ખાવાથી ખાધેલો ખોરાક પચી જાય છે સિજન માં બનાવી ને આખું વર્ષ સાચવી શકાય છે બનાવવા માં ખુબ જ સરળ છે. આ ગોળી બનાવશો ને પ છી બજાર ની જીરાગોલી નહિ ભાવે એ ની ગેરંટી છે.😀 તો ચાલો ..... Hema Kamdar -
આંબળા મુખવાસ ગોળી (Amla Mukhwas Goli Recipe In Gujarati)
#FFC4પહેલી વાર આંબળા મુખવાસ ગોળી બનાવી છે. ખૂબ જ સરસ બની છે.આ આંબળા મુખવાસ ગોળીઓ બોટલમાં ભરી ઘણા દિવસો સુધી આનંદ માણી શકો છો. પણ ખૂબ જ ટેસ્ટી હોવાથી ઝડપથી પૂરી થઈ જશે. 😆😅 Dr. Pushpa Dixit -
આમળા ની ખાટી મીઠી ગોળી
#શિયાળા # આ ગોળી નો સ્વાદ તમે આખુ વર્ષ લઈ શકો છો. તેને એરટાઈટ બરણીમાં ભરીને રાખવાથી તે બગડતી નથી. તો જરૂર બનાવજો. Sejal Agrawal -
આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
#GA4#Week11આમળા મોટેભાગે ફક્ત શિયાળા માં જ મળે છે. આમળા ને એક સુપરફૂડ માનવામાં આવે છે, તેમાં એન્ટીઓક્સીડન્ટ અને ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. માનવાનાં આવે છે કે તેમાં નારંગીના રસ કરતા ૨૦ ગણો વધુ વિટામિન સી હોય છે. આમળાનું નિયમિત સેવન કરવા થી રોગપ્રતિકારક શક્તિ વધે છે. એનાથી તંદુરસ્ત અને ચમકતી ત્વચા પણ થાય છે, અને આંખની દૃષ્ટિ પણ સુધારે છે. આમળા બ્લડસુગર અને લિપિડ્સનું પણ નિયમન કરે છે .એવું માનવામાં આવે છે કે જ્યારે શીયાળામાં દરરોજ આમળાનું સેવન કરવાથી આખા વર્ષમાં તંદુરસ્ત રહે છે.આમળાને કાચી ખાઈ શકાય છે, આથીને કે તેની ચટણી, જામ, કેન્ડી, શરબત, જ્યુસ,મુરબ્બા વગેરે બનાવી ને પણ યુઝ કરી શકાય છે. આમળા માંથી અલગ જાતનાં પાચક ચુરણ પણ બનાવવામાં આવે છે.આજે મેં આમળા માંથી પાચક ગટાગટ ની ગોળી બનાવી છે. મને આ ખુબ જ ભાવે છે. આ ગટાગટ ની ગોળી ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. આ ગટાગટ બહુ બધી અલગ રીતે બનતી હોય છે, હું ખુબ જ ઈઝી રીતે આ સ્સ્વાદિષ્ટ ગોળી કેવી રીતે બનાવવી એ આ રેસિપી માં જણાવીસ. તમે આ ગોળી વધારે બનાવી તેને પછી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. તે બહુ લાંબા સમય સુધી ત્યાં કાચની બેટલમાં ભરી ને સાચવી સકાય છે. અમારી ઘરે તો એને લાંબા સમય સુધી સાચવી રાખવી ખુબ જ મુસ્કેલ હોય છે, કેમકે એટલી બધી સ્વાદિષ્ટ હોય છે કે ફટાફટ વરરાઈ જાય છે. તમે પણ આ રીતે ગટાગટ બનાવી જરુર થી જોજો અને જણાવજો કે કેવી લાગી!!!#Amla#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
આમળા મુખવાસ ગોળી (Amla Mukhwas Goli Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
આમળા ની ગટાગટ ગોળી
#immunityઆમળા એ વિટામીન c થી ભરપૂર છે અને રોગ પ્રતિકારક શકિત વધારવામાં મદદ કરે છે. આમળા એ નબળાઇ દૂર કરવામાં પણ મદદ કરે છે. રોજ આમળા ખાવા થી મેટાબોલિઝમ ઇમ્પ્રુવ થાય છે. તેમજ તેમાં એન્ટી-બેકટેરિયલ ગુણધમૅ પણ છે જે તમારી સિસ્ટમને ડિટોક્સિફાય કરવામાં મદદરૂપ કરે છે. Monali Dattani -
આમળા લેમોનેડ.(Gooseberry Lemonade Recipe in Gujarati)
આમળાને આયુર્વેદિક ગ્રંથ માં અમ્રૂતફળ કહેવાયું છે.શિયાળાનું શ્રેષ્ઠ ઔષધ આમળા છે.તેના ઔષધિય ગુણ નો લાભ લેવા વિવિધ રીતે ઉપયોગ કરી લેવા. આમળા માં વિટામિન સી અને મિનરલ્સ ખૂબ સારા પ્રમાણમાં હોય છે.આમળા એક બેસ્ટ ઈમ્યુનીટી બુસ્ટર છે. Bhavna Desai -
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#આમળા#મુખવાસ (મીઠા આમળા નો મુખવાસ) Tasty Food With Bhavisha -
આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4Week4 આમળા માં વિટામિન "C" ભરપૂર હોય છે...તે રોગપ્રતિકારકઅને બળવર્ધક છે અને રક્તશુદ્ધિ કરી ને નવયૌવન બક્ષી વૃદ્ધાવસ્થા ને દૂર ધકેલે છે...પાચનક્રિયા નિયમિત કરે છે તેથી જ જમ્યા પછી મુખવાસ તરીકે લેવાય છે. Sudha Banjara Vasani -
આમળા નો જૂયસ (Amla Juice Recipe in Gujarati)
શિયાળો શરૂ થઇ ગયો છે, વહેલી સવારે વાતાવરણમાં થોડીક ઠંડક જોવા મળી રહી છે.શિયાળામાં લીલી ભાજીઓથી લઇને આમળા સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે.આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન C મળે છે.આ ઉપરાંત પણ આમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા ડોક્ટર્સ અને ડાયટિશીયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે. દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં તેની બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે. આમ તો આજકાલ બજારમાં આમળાનો રસ સરળતાથી મળી જાય છે. પરંતુ ઘરમાં બનેલો તાજો આમળાનો રસ જ પીવો વધારે ફાયદારૂપ છે. #GA4#week11#Amla#આમળા નો રસ Archana99 Punjani -
આથેલા આમળા (Turmeric Marinated Gooseberries Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#Cookpadgujarati આપણા આયુર્વેદિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ શિયાળા નું શ્રેષ્ઠ ઔષધ આમળા છે. આમળા આપણા શરીર ના દરેક અંગ માટે ફાયદેમંદ છે. ત્વચા સબંધિત સમસ્યા હોય કે વાળ સબંધી સમસ્યા, દરેક સમસ્યાનો ઇલાઝ આમળા છે. આપણે આમળા લીલા સુકા, જ્યુસ તરીકે, તેનું ચૂર્ણ તરીકે સેવન કરી શકીએ છીએ. આમળા નું અથાણું, આમળાની ચટણી, આમળાનું શાક વગરે અનેકાનેક વાનગી પણ બનાવીને તેનું સેવન કરીને તેના ઔષધીય ગુણોનો લાભ લઇ શકીએ છીએ. આમળા એ વિટામીન-સી નો ભરપુર સ્ત્રોત છે. તેમાં બીજા અનેક વિટામિન્સ પણ હોય છે, મિનરલ્સ પણ સામેલ છે. Daxa Parmar -
આમળા કેન્ડી (Amla candy Recipe in Gujarati)
#GA4#week11#આમળા શિયાળામાં કોરોના સામે લડવા આ કેન્ડી કેટલેક અંશે મદદરૂપ થઈ શકે છે.ઘણી એવી સામગ્રી થી બનાવેલ આમળા કેન્ડી પાચન માં અને બીજી ઘણી રીતે ઉપયોગી છે. Bindiya Prajapati -
આમળા નું જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11 મિત્રો તમે જાણો છો આબળા એક સુપર ગ્રીન ફૂડ તરીકે ઓળખાય છે આમળા એ આપણા માટે અમૃત સમાન ફ્ળ છે તેમાં વિટામિન C અને કેલ્સીયમ ભરપૂર માત્રા માં હોય છે આમ તો આમળા એ ઠંડા હોય પણ આજે હુ જે રીતે શરબત બનાવું છું તે રીતે બનાવાથી ખૂબ જ ફાયદો થશે આ શરબત 12 મહિના સુધી સારુ રહે છે તો ચાલો જોઈએ..... Hemali Rindani -
જામફળ આમળા નારંગી મોકટેઈલ(Guava Gooseberry Orange mocktail recipe in Gujarati)
#GA4 #week17#Mocktailપોસ્ટ - 27 જામફળમાં અનેક ઔષધીય ગુણો છે...પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, સોડિયમ, ફાઇબર્સ....આનાથી આંતરડા ના રોગો સામે રક્ષણ મળે છે તેમજ આમળા અને નારંગી તો વિટામિન 'સી' થી ભરપૂર..મિનરલ્સ, વિટામિન્સ થી ભરપૂર અને રોગપ્રતિકારક શક્તિ વધારી નવયૌવન બક્ષે છે...આપણે તેનું મોકટેઈલ બનાવીને સર્વ કરીયે...👍 Sudha Banjara Vasani -
આમળા શરબત (Amla Juice Recipe In Gujarati)
#MBR4શિયાળામાં આમળા સારા અને સહેલાઈથી મળી જાય છે અને આમળા આંખો માટે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે.આમળા માંથી સ્વીટ આમળા, આમળા શરબત, આથેલા આમળા અને આમળાનું અથાણું પણ બનાવી શકાય છે. Hetal Vithlani -
આમળા શરબત(amla sarbat in gujarati recipe)
#GA4#Week11#amlaઆમળા શિયાળા આવતા જ બધી જગ્યા એ મળી આવે છે...આમળા ના ગુણ તો બધા જાણે જ છે વિટામિન C થી ભરપૂર આમળા ખૂબ ગુણકારી હોઈ છે...આ શરબત ઝટપટ બની જાય છે અને બધા ને ભાવે પણ છે... KALPA -
આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
વિન્ટર કિચન ચેલેન્જ - Week 3#WK3#MS આમળા ગરમીની ઋતુમાં ઠંડક આપે છે. હૃદય અને મગજને તાકત આપે છે. તે ખૂબ જ ગુણકારી છે.તેથી વર્ષભર ઉપયોગ કરવો જોઈએનોંધ - આમળાનો મુરબ્બો ત્યારે જ સારો લાગે છે, જ્યારે આમળા સારા પાકેલાં હોય. ખાસ કરીને ફાગણ અને ચૈત્રના આમળાનો મુરબ્બો સારો બને છે, કારણ કે તે સમય સુધી આમળા પાકી જાય છે. મુરબ્બા માટે જે આમળા લેવામાં આવે તે વાંસની મદદથી તોડેલા હોવા જોઈએ. જો જમીન પર પડેલા આમળાને વીણીને તેનો મુરબ્બો બનાવવામાં આવે તો તે બગડી જાય છે. Juliben Dave -
-
આમળા જૂયસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11વિટામીન C નાં ભંડાર એવાં આમળા આંખો,વાળ,સ્કીન માટે તો સારા છે જ એ ઉપરાંત મિનરલ્સ થી પણ ભરપૂર છે.શિયાળામાં આમળા નું સેવન ખૂબ જરૂરી છે. અહિ જે પઁચ ની રેસિપી આપી છે તે બહુ ઉપયોગી છે. Jigisha Modi -
આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છે કે આમળા કેટલા ગુણકારી છે અને શિયાળો નજીક આવતા કેરી નો મૂરબો પૂરો થઈ ગયો હોઈ ત્યારે આમળા માંથી મૂરબો બનાવી અને આમળા ને ગુણ નો પણ ફાયદો મેળવી શકાય છે#WK3 Ishita Rindani Mankad -
આમળા ની ચટણી(Amla chatney recipe in Gujarati)
#GA4#Week11શિયાળા નુ અમૃત એટલે આમળા . એવુ કેહવાય છે કે શિયાળા મા દરરોજ આમળા ના ઉપયોગ કરયે તો આખુ વર્ષ સ્વસ્થ રહીયે છે. આમળા ના જૂસ ,ચટણી,અથાણા,મુરબ્બા,શરબત અનેક રીતે બનાવી ને રોજિન્દી ખોરાક મા શામિલ કરી શકીયે છે. મે આમળા ની ચટણી બનાવી છે જે લંચ ,ડીનરમાં લઈ શકીયે છે Saroj Shah -
આમળા ચીપ્સ (Amla Chips Recipe In Gujarati)
# વિટામીન સી રીચ# મુખવાસ. રક્ત શુદ્ધિ અને પાચક ગુણો થી ભરપુર એન્ટી ઓકસીડન્ટ જેવા ગુણો ધરાવતા વિટામીન સી , આમળા ચીપ્સ બનાવી છે ખાવા મા ટેસ્ટી અને પાચન શકિત વધારે છે Saroj Shah -
દાડમ ચુર્ણ ગોળી (Pomegranate Churan Goli Recipe In Gujarati)
#KER#cookpadindia#cookpadgujaratiઅનાર ચુરણ ગોળી Ketki Dave -
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4આમળા કેન્ડીનો આપણે મુખવાસ તરીકે ઉપયોગ કરીએ છીએ. આમળાં વિટામિન સી માટે ઉતમ સ્ત્રોત છે. Ankita Tank Parmar -
આમળા સ્વીટ કેન્ડી (Amla Sweet Candy Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujarati#winterfruitભારત અને આસપાસના દેશોમાં મળી આવતા આમળા હવે દેશ જ નહીં પણ દુનિયામાં સુપરફ્રુટ (super fruit) તરીકે જાણીતાં બન્યા છે. એ વાત તો તમે સાંભળી જ હશે કે એક નાનકડા આમળાના સેવનથી 20 નારંગીના સેવન બરાબર વિટામિન સી (vitamin C) શરીરને મળે છે. આમળા શિયાળામાં જોવા મળે છે જેના સ્વાદ ખાટો હોય છે. આમળું માત્ર વિટામિન સી જ નહીં પણ અન્ય અનેક રીતે પણ સ્વાસ્થને લાભ પહોંચોડે છે. નિયમિત રીતે આમળાનું સેવન કરવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.આમળા, પોષક તત્વોનું એક પાવરહાઉસ છે. એનું સેવન અથાણું, મુરબ્બો, કેન્ડી, જ્યૂઝ અને ચ્યવનપ્રાસના રૂપમાં કરવામાં આવે છે. આમળા પોતાના એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-કેન્સર અને એન્ટી-ઇનફ્લીમેટરી ગુણો માટે જાણીતા છે. એને સૌથી શક્તિશાળી ફળ માનવામાં આવે છે.આટલા સરસ વિવિધ ગુણોના કારણે જ આયુર્વેદમાં તેને અમૃત ફળ કહેવામાં આવ્યું છે. Riddhi Dholakia
More Recipes
ટિપ્પણીઓ (6)