દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

હાડવો એ દરેક ગુજરાતી ની પ્રિય ડિશ હોય છે..

દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)

હાડવો એ દરેક ગુજરાતી ની પ્રિય ડિશ હોય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ સર્વ
  1. ૧ કપચોખા
  2. ૩/૪ કપ દાળ..ચણા , મગ, તુવેરની
  3. ૧.૫ કપ દૂધી છીણેલી
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ૨ ટેબલસ્પૂનક્રશ આદુ મરચા અને લસણ
  6. ૧ ટેબલસ્પૂનમરચું પાઉડર
  7. ૧ ચમચીહળદર
  8. ૧ ટેબલસ્પૂનધાણાજીરૂ
  9. ૧ ટેબલસ્પૂનછીણલો ગોળ
  10. ૧ કપદહીં
  11. ૧ ટેબલસ્પૂનતલ
  12. શેશે ઇનો
  13. ૧ ચમચીમેથી દાણા
  14. પાણી જરૂર મુજબ
  15. તડકા માટે
  16. ૧ ટેબલસ્પૂનતેલ
  17. ૧ ટેબલસ્પૂનરાઈ જીરું તલ
  18. લીમડાના પાન
  19. ૧ નંગ સુકુ લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    દાળ અને ચોખા ને ૬-૭ કલાક પલાળી વાટી લેવા.ત્યારબાદ ગ્રાઇન્ડ કરી મેથી દાણા નાખી આથો આવવા ૭-૮ કલાક રાખી મૂકવું..
    હવે તેમાં બધા મસાલા કરી પેન માં વઘાર કરી હાડવાનું ખીરું પાથરવું.

  2. 2

    ધીમાં તાપે ઢાંકી ને થવા દેવો.થોડી વાર પછી ઉથલાવી લેવો..
    પેન માં હાંડવો જલ્દી તૈયાર થઈ જાય છે તો,દૂધી નો પેન હાંડવો તૈયાર છે.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes