પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)

Parul Patel @Parul_25
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકભાજીને ચોપ કરી લો. પાલક ને ઉકળતા પાણીમાં બ્લાન્ચ કરી લો. 2 ચમચા ઘી ગરમ કરવા મૂકો. તેમાં તજ તમાલપત્ર લવિંગ એડ કરો પછી તેમાં ડુંગળી, ટામેટા, લીલા મરચાં, આદુ, લસણ અને થોડું મીઠું એડ કરીને સાંતળી લો. પછી તેમાં બ્લાંચ કરેલી પાલક એડ કરો.
- 2
પછી તેને ઠંડુ થવા દો. મિક્સરમાં ક્રશ કરી લો. પેસ્ટ જેવું નથી બનાવવાનું દરદરૂ પીસી લો.
- 3
હવે બે ચમચા ઘી ગરમ કરી તેમાં હિંગ અને હળદર એડ કરો પછી તે દર્દરૂ પીસેલું પાલકની ગ્રેવી એડ કરો તેમાં જરૂર મુજબ મીઠું એડ કરો પછી તેમાં ગરમ મસાલો એડ કરી પાંચ મિનિટ સુધી કૂક થવા દો બધું બરાબર હલાવી મિક્સ કરી લો પનીરના ટુકડા કરી તેમાં બરાબર મિક્સ કરી ને હલાવી લો.
- 4
સર્વ કરવા માટે પાલક પનીર ની સબ્જી રેડી છે. પાલક પનીરની સબ્જીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#trend4#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_guj#PSRPunjabi Recipes Parul Patel -
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia -
લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#healthy#WKR Parul Patel -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#Week4#cookpad#cookpadIndia#cookpadgujarati Komal Khatwani -
-
-
લીલા લસણ ની ચટણી (Grren Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9 Parul Patel -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week1#PAYALCOOKPADWORLD#MyRecipe3️⃣1️⃣#porbandar#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#RC4#cookpadguj#cookpad#cookpadindiaTriple P : Neeru Thakkar -
-
-
પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR3#week3 Varsha Karia I M Crazy About Cooking -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આ એક સરળ વાનગી છે ને બાળક અને મોટા સૌને ભાવે #Trend4kinjan Mankad
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week6પનીર ને કોઇ પણ શાક માં ઉમેરો એટલે ટેસ્ટ રિચ જ બની જાય અને બધા કીડ્સ પણ ફટાફટ ખાય જાય Smruti Shah -
-
-
પાલક પનીર પુલાવ (palak paneer pulav recipe in gujrati)
#ભાતઆ ડીશ ને પાલક અને પનીર સાથે બનબી ને એક હેલ્થી ફિશ તૈયાર કરી છે ટેડત માં બેસ્ટ અને ઘર માં જ હોય એવા સામાન થઈ બનતી આ ડીશ છે તો જોઈએ એની રીત. Naina Bhojak -
-
મસાલા કાજુ પનીર સબ્જી (Masala Kaju Paneer Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
પાલક પનીર (palak paneer Recipe In Gujarati)
# cookpadgujrati# cookpadindia શિયાળાની મોસમ દરમિયાન પાલક કે બીજી ભાજી ભરપૂર ઉપયોગ કરી શકાય છે.પાલક ની શબ્જી પનીર નાખી ને બનાવવામા આવે તો સૌ ને વધુ પસંદ પડે . सोनल जयेश सुथार -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16719745
ટિપ્પણીઓ (10)