રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રોકોલી ધોઈ અને કટ કરી લેવી. એક તપેલીમાં એક ગ્લાસ પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં વટાણા એડ કરો અને બાફી લેવા. ત્યારબાદ તેમાંથી પાણી નિતારી લેવું. એક નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ ક્રેક કરો.લસણ સાંતળી લેવું,હિંગ અને હળદર નાખી બ્રોકોલી અને ટામેટા વઘારો.
- 2
શાક બરાબર મિક્સ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર રાખવું. ઉપર મોટી થાળી ઢાંકી અને તેની ઉપર એક કપ પાણી રેડી દો. વચ્ચે વચ્ચે શાકને હલાવી અને ચેક કરતા રહો.12 થી 15 મિનિટમાં શાક કુક થઈ જશે. હવે તેમાં બાફેલા વટાણા એડ કરો. મિક્સ કરો. સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા એડ કરો.
- 3
બધું જ બરાબર મિક્સ કરી અને ગેસની સ્લો ફ્લેમ પર ફરીથી 3 થી 4 મિનિટ રાખવું. તેલ છૂટું પડવા લાગે એટલે ગેસ ઓફ કરી દેવો. તૈયાર છે બ્રોકોલી વટાણા નું શાક.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
કોબી ગાજર લીલા વટાણા નું શાક (Kobi Gajar Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#mixvegetables Neeru Thakkar -
-
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar -
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ફણસી ગાજર નું શાક (Fansi Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
બ્રોકોલી મિક્સ સબ્જી (Broccoli Mix Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadબ્રોકોલી એટલે પોષક તત્વોનું પાવર હાઉસ!! બ્રોકોલી ના અઢળક ફાયદા છે. રોગો સામે લડવામાં મદદ કરે છે. બ્રોકોલી નિયમિત આહારનો એક ભાગ હોવો જ જોઈએ. Neeru Thakkar -
ફ્લાવર ગાજર નું શાક (Flower Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
વાલોર રતાળુ નું શાક (Valor Ratalu Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
સૂકા વટાણા નું શાક (Suka Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ફ્લાવર ટામેટા નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝનમાં ફ્લાવર ખુબ સરસ આવે છે. તેને કુક થતા પણ વાર નથી લાગતી. ફ્લાવર સાથે રીંગણ ,વટાણા, બટાકા કાંઈ પણ મેચ કરી શકાય છે. Neeru Thakkar -
-
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiગવારશીંગ ને 'ગુવાર' 'ગુવાર ફળી' પણ કહેવામાં આવે છે.ગવારશીંગ ને અંગ્રેજીમાં cluster beans કહેવાય છે. ગવાર શીંગ નું ઉત્પાદન ભારતના વિવિધ ક્ષેત્રોમાં થાય છે. તમને કદાચ ખબર નહીં હોય પણ ગવારશીંગના કુણા પાનનું પણ શાક બને છે અને તે રતાંધળાપણું દૂર કરે છે. ગવાર આયર્નનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. હાડકા મજબૂત બનાવે છે ગર્ભવતી સ્ત્રીઓ માટે ગવારસીંગ ઉત્તમ છે. Neeru Thakkar -
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
#MBR4#Week4Post 5#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
વટાણા રીંગણ નું શાક (Vatana Ringan Shak Recipe In Gujarati)
#FFC4 #week4#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
તુરીયા મગ દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ગવાર શીંગ દૂધી નું શાક (Gawar Shing Dudhi Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ગવારશીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#cookpadgujarati#cookpadindia Bhavini Kotak -
-
વટાણા નું ગ્રેવી વાળું શાક (Vatana Gravy Valu Shak Recipe In Gujarati)
#FFC4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ગવાર લીલા લસણ નું શાક (Gavar Lila Lasan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સિઝનમાં લીલું લસણ એ બધા જ શાક સાથે મેચ થાય છે અને આરોગ્યપ્રદ છે માટે લીલું લસણ શિયાળામાં ભરપૂર ખાઈ લેવું જોઈએ. Neeru Thakkar -
કોબીજ વટાણા નું શાક (Cabbage Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujrati Amita Soni -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#MBR5#Week5Post 2#cookpadindia#cookpad#cookpadgujarati Neeru Thakkar -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#drumstick Neeru Thakkar -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
કંકોળાનું શાક (Kantola Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiસૌથી તાકતવર શાક છે જે ઔષધીના રૂપમાં પણ ગણાય છે. કહેવાય છે કે કંકોડાનું સેવન કરવાથી શરીર ફોલાદી બની જાય છે. આ શાક મીઠા કારેલાના નામથી પણ ઓળખાય છે. કંકોડા સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. આની ખેતી દુનિયાભરમાં થાય છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16773412
ટિપ્પણીઓ (7)