બ્રેડ મંચુરિયન બોલ્સ

Arpan Shobhana Naayak
Arpan Shobhana Naayak @cook_9447422
Ahmedabad, Gujarat, India

વધેલા બ્રેડ માં થી બનાવેલી છે આ વાનગી.બગડી જાય તે પહેલા મારે વાપરવા જરૂરી હતા.એટલે મેં આ રીતે વાપરી ને વાનગી બનાવી.. રીત સરળ ને ઝડપ ની છે,.

બ્રેડ મંચુરિયન બોલ્સ

વધેલા બ્રેડ માં થી બનાવેલી છે આ વાનગી.બગડી જાય તે પહેલા મારે વાપરવા જરૂરી હતા.એટલે મેં આ રીતે વાપરી ને વાનગી બનાવી.. રીત સરળ ને ઝડપ ની છે,.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. '૬-૭ બ્રેડ
  2. ૧/૨ કપ મેંદો
  3. '૨ કાંદો
  4. ૧/૨ કપ લીલું લસણ
  5. '૪-૫ લીલા મરચા
  6. '૧/૨ કોબી
  7. '૨-૩ લાલ કસમીરી મરચું
  8. ૧ નાનો ટુકડો આદુ
  9. ૧/૨ કપ કોથમીર
  10. સ્વાદાનુસાર ચીલી સોસ
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રેડ નો ભૂકો કરી લો. બધા શાક ને સમારી લો. આદુ મરચા ને લસણ ને વાટી / સમારી લો.બધું સમારેલી સામગ્રી ને બ્રેડ ના ભુકા માં ઉમેરો ને બરાબર ભેળવી લો. તેમાં લાલ ચીલી સોસ ને લીલો ચીલી સોસ ઉમેરો.

  2. 2

    તેનો કણેક બાંધી લો.લીંબુ ના કદ ના ગોળા વાળી

  3. 3

    ૧" જેટલું તેલ પેન માં ગરમ કરી તેમાં આ ગોળા ને સોનેરી રંગ ના તળી લો.

  4. 4

    ગરમ પીરસો (ચાયનીઝ વાનગી ઓ બનાવ માં આ બોલ્સ ને વાપરી શકો છો.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpan Shobhana Naayak
Arpan Shobhana Naayak @cook_9447422
પર
Ahmedabad, Gujarat, India
just stay in touch to know me 😁my fb grouphttps://www.facebook.com/groups/150662935540144/https://www.facebook.com/nandkitchen/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes