રેમબો ઢોકળા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Hemanshi Gadhiya
Hemanshi Gadhiya @cook_15784562

Hemanshi Gadhiya
નૈચરલ કલર વાપરી ને
પાલક,ગાજર,રેટ કોબી,બીટ,હળદર ......
સામગ્રી
ઢોકળા મિકસનો લોટ
દહીં
ઇનો
પાલક
બીટ
ગાજર
મીઢું
રેટ કોબી
હળદર
પાણી
રીત સો પર્થમ એક વાસણ મા ગરમ પાણી લેવાનું તેમા ઢોકળા નો લોટ નાખવા નો,દહીં નાખવાનું,સ્વાદ અનુસાર મીઢું નાખવાનું.અને હલાવી ને 2 કલાક માટે મુકી દેવાનું.
નૈચરલ કલર બનાવવા માટે
લીલો કલર માટે પાલક ને કાપી ને તેમા થોડું પાણી નાખી ને 2 મિનીટ માટે ગરમ કરવું. પછી તેને મિકસર ના મદદ થી પીસી લેવું. અને ગરની ની મદદ થી રંગ વાટુ પાણી અલગ કરી લેવું.તૈયાર છે લીલો કલર.
ગુલાબી કલર માટે બીટ ને કાપી ને તેમા થોડું પાણી નાખી ને 2 મિનીટ માટે ગરમ કરવું. પછી તેને મિકસર ના મદદ થી પીસી લેવું. અને ગરની ની મદદ થી રંગ વાટુ પાણી અલગ કરી લેવું.તૈયાર છે ગુલાબી કલર.
કૈસરી કલર માટે ગાજર ને કાપી ને તેમા થોડું પાણી નાખી તેને મિકસર ના મદદ થી પીસી લેવું. અને ગરની ની મદદ થી રંગ વાટુ પાણી અલગ કરી લેવું.તૈયાર છે કૈસરી કલર.
પરપલ કલર માટે રેટ કોબી ને કાપી ને તેમા થોડું પાણી નાખી તેને મિકસર ના મદદ થી પીસી લેવું. અને ગરની ની મદદ થી રંગ વાટુ પાણી અલગ કરી લેવું.તૈયાર છે પરપલ કલર.
પીળા કલર માટે ચપટી હળદર લઇ તેમા પાણી નાખવું તૈયાર છે પીળો કલર.
બા્ઉન કલર માટે પરપલ,ગુલાબી,કૈસરી કલર મીકસ કરવો તૈયાર છે બા્ઉન કલર.
ઢોકળાના મિકસ મા ઇનો નાખી ખૂબજ હલાવવું.
મિસરણ સરખા ને 6 અલગ અલગ વાસણ મા વૈચી દેવુ. પછી તેમા એક અેક કલર વાટુ પાણી ઉમેરી દેવાનું 6 વાસણ મા,સરખુ હલાવી લેવું.
ગૈસ પર ક વાસણ મા પાણી નાખવાનું તેમા કાંઢો મુકવાનો એને જેમ ઢોકળા બનાવી યે તેમ તૈલ લગાવલા વાસણ મા વારાફરતી એક એક કલર ના ઢૌકળા મુકવા ના 5 થી7 મિનીટ માટે.
કાપા પાટી લેવા ના.
રાય અને તૈલ નો વઘાર કરવ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 minutes
  1. 2

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સામ્રગી

  2. 2

    નૈચરલ કલર

  3. 3

    તૈયાર ઢોકળા

  4. 4

    તૈયાર ઢોકળા
    વઘાર કરીને સરવ કરવાના

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Hemanshi Gadhiya
Hemanshi Gadhiya @cook_15784562
પર

Similar Recipes