રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

અડધો કલાક
3 સર્વિંગ્સ
  1. ઘઊ નો લોટ 1 મોટો બાઊલ
  2. 1કપ કકરો લોટ
  3. તલ
  4. અજમો
  5. મીઠું
  6. હલદર
  7. ધાણા જીરું
  8. લાલ મરચુ
  9. હિંગ
  10. તેલ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    એક કથરોટ મા ઘઊ નો ચાળેલો લોટ લઈ તેમાં મીઠું, હલદર, ધાણા જીરું, લાલ મરચું, તલ, અજમો, હિંગ અને મોણ માટે 3-4 પાવળા તેલ એડ કરી સરસ મિક્સ કરિ પાણી લઈ લોટ બાંધી લો...!!

  2. 2

    લોટ ના લુવાં લઈ વણી લો...!! તવી પર તેલ મુંકી બન્ને સાઈડ ધીમાં તાપે સરસ સેકી લો...

  3. 3

    તો તૈયાર છે........આપણી કડક મસાલા ભાખરી!!!😋😋😋 ગરમા ગરમ ચા અને આચાર સાથે મસાલા ભાખરી ની મજા માણો...😊!!!

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (2)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે
Cook Today
Shital Galiya
Shital Galiya @cook_15826293
પર

Similar Recipes