ટ્રાઇ કલર ઈડ઼િયપમ વિથ ટોમેટો કોરમા

આ રેસિપી સાઉથ ઇન્ડિયા મા ખવાય છે, આ રેસિઁપી પોષ્ટીક છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ના ત્રણ ભાગ કરો ને બધાં મા મીઠું એડ કરો,હવે એક ભાગ મા બીટની પ્યૂરી અને બીજા ભાગ મા પાલક પ્યૂરી એડ કરો એક ભાગ એમજ રાખો હવે નવશેકા પાણી થી બધા લોટ જુદા જુદા બાંધી લો.
- 2
હવે ઇડલી ના કૂકર મા પાની ગરમ કરવા મૂકો,અને મોલ્ડ મા તેલ લગાવી ને તેમાં સેવ ના સન્ચા મા એકદમ જીણી જાળી થિ સેવ પાડી લો ને ઢાંકી ને વરાળ થી ચડવા દેવું.ચડી જાય એટ્લે સર્વીન્ગ પ્લેટ મા કાઢી લેવું.
- 3
ટોમેટો કોંરંમા માટે એક પેન મા તેલ લેવું તેમાં બધા ખડા મસાલા નાખવા અને ડુંગળી નાખીને સાંતળવું હવે તેમાંઆદું લસણ ની પેસ્ટ,લીલું મરચું,લીમડો,ટામેટા નાખવા તેમાં હળદર અને મીઠુ નાખી ને 2 મિનીટ કૂક કર્વુંહવે તેમાં થોડુ પાણી ધાણાજીરું,મરચું,ગરમ મસાલો,અને કાજુ ની પેસ્ટ બનાવેલી એડ કરવું
- 4
થોડુ પાણી નાખી ને મીઠુ અને ખાંડ નાખી ને ઢાંકી ને થોડુ ઘટ્ટ થાય એટ્લે ગેસ પર થી ઉતારીને કોથમીર નાખીને બાઉલ મા કાઢી ને ઇડ઼િયપમ સાથે સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
શાહી પનીર
#RB1આ રેસિપી મારા હસબન્ડ ની ફેવરિટ છે... પનીર ની રેસિપી લગભગ વિક મા એક વાર બનતી જ હોય છે.. તો આજે મે શાહી પનીર બનાવ્યું છે.. Deepika Parmar -
વેજ કોરમા
#સાઉથ વેજ કોરમા એ સાઉથ ઇન્ડિયન સ્બજી છે જે રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે Sangita Shailesh Hirpara -
-
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
હા...ઢોંસા,ઈડલી,મેંદુવડા,ઉત્તપમ અને સાઉથ ઇન્ડિયા ની દરેક recipe માં આ ચટણી ખવાય છે . Sangita Vyas -
રાજમા મસાલા ચાવલ (Rajma Masala Rice Recipe In Gujarati)
આ રેસીપી ડિનર મા ખાય શકી છેઃ. આ એક કઠોળ નું હેલ્થી વેરજેન છે .... anudafda1610@gmail.com -
ટોમેટો વેજીટેબલ ઉપમા (Tomato Vegetable Upma Recipe In Gujarati)
શનિવારઆ રેસિપી ઘઉંના ફાડા માંથી બનાવી છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
લાડુ (ladu recipe in gujarati)
#Gc ચુરમા ના લાડુ. ગણેશ ભગવાન ના ફેવરિટ.ગણેશ ચતુર્થી ના દિવાસે હોઇ બદધા ના ઘેર. Deval Inamdar -
-
મસાલા ઢૉસા (Masala dosa recipe in gujarati)
#સાઉથસાઉથ ઇન્ડિયા ની ફેમસ આ ડીશ લગભગ બાળકો થી લઇને મોટાઓની પ્રિય વાનગી છે😊 Hetal Gandhi -
બ્રોકલી બદામ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
.શિયાળા મા ગરમાગરમ સુપ પીવાની મજા જ અલગછે Jayshree Soni -
-
-
ઈડલી વઘારેલી (Idli Vaghareli Recipe In Gujarati)
# ઈડલી વઘારેલી#cookpad Gaugujrati.સાઉથ ઇન્ડિયા ફેવરિટ આઈટમ ઈડલી છે. જે ટેસ્ટ માંથી બેસ્ટ, અને પચવામાં હલકી છે .અને એક ફાયદો એ પણ છે કે જ્યારે ઈડલી થોડી વધી જાય, ત્યારે વધારેલી અથવા ફ્રાય કરેલી ઈડલી ટેસ્ટી લાગે છે. Jyoti Shah -
ઇડીઅપ્પમ વીથ ટોમેટો કુરમા (Idiyappam Tomato Kurma Recipe In Gujarati)
#RC2 આ વાનગી ને આપણે સવાર નાં નાસ્તા મા લઈ શકીએ. ને ઓઈલ ફીૃ છે. HEMA OZA -
-
ટોમેટો રસમ(Tomato Rasam Recipe in Gujarati)
#GA4#Week12# રસમ# પોસ્ટ 5રેસીપી નંબર 131.સાઉથ famous food items રસમ છે .રસમ સુપની જેમ પીવામાં પણ સરસ લાગે છે .અને રસમ ભાત ખાવામાં ટેસ્ટી લાગે છે. આજે મેં સાઉથ નો ટોમેટો રસમ બનાવ્યો છે. Jyoti Shah -
-
ઇડીઅપમ અને ટોમેટો કુરમાં (Idaliappam and Tometo Kurma Recipe In Gujarati)
#સાઉથ ઇડીઅપમ અને ટોમેટો કુરમા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે હેલ્ધી છે તેલ વગર બનાવાય છે.તેનો આકાર નુડલ્સ જેવો છે જેથી બાળકોને પણ બહુ ભાવે છે. Divya Shah -
ઝટપટ ટોમેટો કુરમાં
#હેલ્થી#indiaપોસ્ટ-5આ બહુ જ ઝડપ થી બની જતી કુરમા ની રેસિપી છે.જ્યારે ઘર માં કંઈ શાક ન હોય ત્યારે આ કુરમા બનાવી શકાય.હેલ્થી, સ્વાદિષ્ટ અને આપણા રસોડા માં થી જ મળી જતી સામગ્રી થી બની જાય છે. Jagruti Jhobalia -
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
ગરમી ને લુ મા ખાસ પીવાલાયક મિલ્ક ની ઠંડાઈ, ઉનાળા મા ખાસ બનતી ઠંડાઈ... Jayshree Soni -
વરિયાળી ગુલાબ બીટ નું શરબત (Variyali Gulab Beetroot Sharbat Recipe In Gujarati)
#SM આ શરબત મા મે કોઈ કલર નો ઉપયોગ નથી કર્યો.નેચરલ કલર એટલે કે બીટ નો ઉપયોગ કર્યો છે.ગુલાબ, વરિયાળી અને ખડા સાકર જે કુદરતી ઠંડક આપતી વસ્તુ છે જેનો મે ઉપયોગ કર્યો છે. Vaishali Vora -
-
લેમન રાઇસ
આ એક સાઉથ ઇન્ડિયન , નાના મોટા સૌ ખાઇ શકે એવી સાદી અને ટેસ્ટી,હેલ્ધી રેસિપી છે.#SR#RB11 Gauri Sathe -
કોર્ન, પનીર, કેપ્સિકમ (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#GA4#Week4કેપ્સિકમ...... આ એક પંજાબી સબ્જી છે, હવે તો આ બધે જ તમને મળી શકે છે,,, હવે આ સબ્જી લગભગ બધા જ ઘરો મા બને છે,,, આ નાના મોટા સૌને પસંદ પડે છે... પનીર, પ્રોટીન નો ભંડાર છે... તો મકાઈ, કેપ્સિકમ ના હેલ્થ બેનેફિટ્સ પણ કાય કમ તો નથી જ... Taru Makhecha -
બ્રેડ મેગી ચીઝી કપ (Bread Maggi Cheesy Cup Recipe In Gujarati)
નાસ્તામાં અલગ અલગ શું બનાવવું તે બધાને ટેન્શન હોય છે.આ ફટાફટ બની જાય અને ટેસ્ટી નાસ્તો છે. Neha Prajapti -
-
મેનચાઉ સૂપ (Manchow Soup Recipe In Gujarati)
આ રેસિપીમાં મે વેજીટેબલ સ્ટોક નો ઉપયોગ કર્યો છે એટલે તે બહુ જ હેલ્ધી રેસિપી છે Shital Shah -
બેસન લાડુ(Besan laddu recipe in Gujarati)
બેસન લાડુ એકદમ ક્વિક રેસીપી છે અને આ લાડુ મોટેભાગે ભગવાન ને ભોગ ધરવામાં આવે છે.અને લાંબો સમય સુધી સારા પણ રહે છે.નાનાં મોટા સૌને પ્રિય હોય છે.એકદમ ઓછીવસ્તું મા બની જાય છે જે બધા નાં ઘરે કીચન મા હોય જ છે # @ જરુર ટ્રાય કરજો Parul Patel
More Recipes
ટિપ્પણીઓ