#રાઈસ રેસીપી.. ઈદડા

Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
Kutch
શેર કરો

ઘટકો

  1. 3વાટકી ચોખા
  2. 1વાટકી અડદ ની દાળ
  3. 1 ચમચીઆદુ મરચા(વાટેલા)
  4. 1 ચમચીમીઠું
  5. ચમચીસોડા અડધી
  6. 1 ચમચીતલ
  7. વઘાર માટે :- 4-5ચમચી તેલ અને રાઈ
  8. કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને અડદ દાળ ને અલગ અલગ 5 કલાક માટે પલાળી દો.. પછી તેમાં છાશ નાખી મિક્સર મા ગ્રાઈન્ડ કરી ખીરું તૈયાર કરી 7 કલાક માટે આથો લાવવા તડકે મૂકી દો.. આથો આવી જાય એટલે તેમાં આદુ મરચા ની પેસ્ટ, મીઠું, અને સોડા નાખી બરાબર હલાવો.. પછી તેલ લગાવેલ થાળી મા ખીરું પાથરી ઉપર તલ ભભરાવી દો અને બાફવા મૂકો.. 15 મિનિટ મા થઈ જશે.. હવે વઘાર માટે તેલ મૂકી રાઇ અને હીંગ નો વઘાર કરો ઢોકળા પર નાખો..છેલ્લે કોથમીર થી સજાવી સર્વ કરો.. તૈયાર છે ટેસ્ટી ઈદડા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
પર
Kutch

ટિપ્પણીઓ

Similar Recipes