પીરી પીરી મસાલા સેવ

Jayshree Khakhkhar
Jayshree Khakhkhar @cook_17148322

પીરી પીરી મસાલા સેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ ચણાનો ઝીણો લોટ. ચપટી હિંગ અને હળદર અને મીઠું સ્વાદાનુસાર. પીરી પીરી મસાલો.લોટ બાંધવા માટે પાણી. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટમાં મીઠું સ્વાદ અનુસાર, હીંગ, હળદર નાખીને મિક્સ કરી લો. મોણ નાખવાની જરૂર નથી. પાણીમાં લોટ બાંધી લો.લોટ ઢીલો રાખવો. હવે ૧ ચમચો તેલ નાખીને મિક્સ કરી લો. સંચામાં ફરતે તેલ લગાવી ઝીણી જાળી મૂકીને ગરમ તેલમાં તળી લો. તેના ઉપર રીપી પીરી મસાલો ભભરાવી ગરમ ગરમ ચા સાથે નાસ્તામાં પીરસો.૧૫ /૨૦ દિવસ સુધી હવાચુસ્ત ડબ્બા માં સાચવી શકાય.જાળી સાવ ઝીણી વાપરવી.મસ્ત ઝીણી સેવ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Khakhkhar
Jayshree Khakhkhar @cook_17148322
પર

ટિપ્પણીઓ

Similar Recipes