રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બાફેલ બટાકા મા સમારેલ ગાજર અને કેપસીકમ નાખી આદુ મરચા ની પેસ્ટ નાખો પછી નમક, ચાટ મસાલો,તીખા ની ભુકી,તપકીર,અને ટોસ નો ભુકો નાખી બધુ મિકસ કરો,પછી હળવા હાથે થેપલી વાળો....તે થેપલી ને તપકીર ની લય મા બોળી ને ટોસ ના ભુકા મા રગદોડી તળી લો....ગરમા ગરમ ટીકકી ને ફુદીના ની ચટની તથા કેચ્અપ સાથે પીરસો#sg#
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન સૂપ (Corn Soup Recipe in Gujarati)
#GA4 #Week 20 આ સૂપ ને શિયાળા માં એક વાર જરુર થી કરજો ખુબ જ તસ્ત્ય અને હેલ્થી કોર્ન સૂપ.krupa sangani
-
-
-
કોનઁ કબાબ(Corn Kabab Recipe In Gujarati)
#સુપરશેફ3 ચોમાસા ની સીઝન મા મકાઇ બહુ સરસ મલે છે તેને આપણે શેકી અને બાફી ને તો ખાય જ છે પણ આજ મે એના કબાબ બનાવ્યા બહુ ટેસ્ટી બને છે Shrijal Baraiya -
-
-
-
-
-
-
-
મેગી ડોનટ (Maggi Doughnut Recipe In Gujarati)
#CDY Children 's day માટે મારી દીકરી માટે મેં બનાવી દીધા હતાં, એની મદદથી....ખૂબ સરસ બન્યા હતાં યશશ્રી અને એની friend હોંશ થી આરોગ્યા... Krishna Dholakia -
-
પૌવા ચાટ (Paua Chaat Recipe In Gujarati)
#ફટાફટગેસ્ટ આવે ત્યારે ઝટપટ બનતો ગરમા ગરમ નાસ્તો મારા બાળકો નો ફેવરીટ નાસ્તો Maya Raja -
-
-
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26અહીં મે નીરુજી ની રેસીપી મા થોડા ફેરફાર કરી પાણીપુરી બનાવી છે.તેમણે લસણ અને ડુંગળી નો ઉપયોગ કરેલ છે. અને મે અહી ઉપયોગ કરેલ નથી.તેમજ તેમણે પાણી પૂરી ના પાણી નો મસાલો રેડી લીધો છે અને મે ઘરે જ બનાવ્યો છે. Krupa -
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈચ પીત્ઝા
#ફ્યુઝનવીક #kitchenqueenફ્રેન્ચ ફ્રાઈચ અને પીત્ઝા નાના મોટા બધા ના ફેવરીટ છે આ બંને નું કોમ્બીનેશન કરીને આજે એક ડીલીસીયસ અને યમ્મી ફયુજન રેસીપી બનાવી છે. Sangita Shailesh Hirpara -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9911882
ટિપ્પણીઓ (2)