ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)

Jyotsna Parashar @cook_18199923
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જાર મા દાળ આદું -મરચા હીંગ નાખી વાટી લો કડાઈ મા તેલ લો તે ગરમ થાય એટલે તેમાં હિંગ ક્લોજી નાંખી દાળ નું મિશ્રણ નાખી ૫ થી ૭ મિનિટ શેકો. પછી પાણી નાખીને વેલણથી બરાબર હલાવી લો પછી થાળીમાં તેલ લગાવીને ઢોકળી પાથરી દો ઠરે પછી કાપા પાડી લો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઇ, જીરું ને પાણી ઉમેરો ને પછી બધો હવેજ કરો અને પછી કાપા કરેલ ઢોકળી ઉમેરો. પછી ઢાંકી ને ચડવા દો.થોડીવાર પછી તેમાં દહીની
છાશ ઉમેરો અને ચડવા દો. પછી ગોળ ઉમેરો. તેલ છૂટું પડે પછી ધાણાજીરુ ઉમેરો ને ઉતારી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe in Gujarati)
# શિયાળા માં લગભગ બધા ને ત્યાં રીંગણ નું ભરથું અલગ અલગ રીતે બનતું જ હોય છે.હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1 અમારા ઘરે લગભગ દર રવિવારે દાળ ઢોકળી બનતી જ હોય છે.અલગ અલગ પ્રકાર ની ઢોકળી બનાવું છુ. વણી ને,દબાવી ને અને દાળ માં શાકભાજી ઉમેરી ને આજે તમારી સાથે વણી ને બનાવેલી ઢોકળી ની રેસીપી શેર કરી છુ. Alpa Pandya -
-
દાલ મખની (ઢાબા સ્ટાઇલ)
#WS3#Week3#Winter Special Challenge#Daal#Cookpadindia#Cookpadgujarati આ મૂળ પંજાબી ડીશ છે.તેમાં બટર,ઘી વધારે હોય છે તે રાઈસ કે બટર રોટી કે નાન સાથે ખવાય છે. Alpa Pandya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#cookpadindia#CookpadgujaratiWeek 1દાળઢોક્ળીYe Samjo Aur Samajavo Thode Me Mojj Manavo...DALDHOKLI Khao... PRABHU Ke Gun Gao... Ketki Dave -
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઈલ)
#FFC6#Week6#Food Festival#cookpadindia#cookpadgujaratiપંચમેલ દાળ મેં રાજસ્થાન સ્ટાઇલ થી બનાવી છે.જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે અને બધી દાળ હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Alpa Pandya -
-
-
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલા ચણા નું શાક GREEN CHICKPEA SABJI Ketki Dave -
-
જીરાવન મસાલો
#WDC#cookpadindia#cookpadgujarati આ જીરામન મસાલો ખાસ ઇન્દોરી પૌવા બનાવવા માં વપરાય છે.તેનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે. Alpa Pandya -
-
દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક (vaal Dudhi Shak Recipe in Gujarati)
#KS3 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ વાનગી બનતી જ હોય છે.વાલ ની દાળ છૂટી કઢી ભાત સાથે બનતી હોય છે અને રસા વાળી પણ બનતી હોય છે.આજે તમારી સાથે દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક ની રેસીપી શેર કરું છું આશા રાખું છું કે તમને પસંદ આવશે. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10368321
ટિપ્પણીઓ