વેજ.ક્રિસ્પી હાંડવો (Veg Crispy Handvo Recipe In Gujarati)

Shreya Parikh
Shreya Parikh @cook_26387754

વેજ.ક્રિસ્પી હાંડવો (Veg Crispy Handvo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25min
2 સર્વિંગ્સ
  1. 1 કપકંકીકુરમાં નો લોટ
  2. 3/4દહીં
  3. 2-3 ચમચીતેલ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 1 ચમચી લાલ મરચું
  6. 1/2 ચમચી હળદર
  7. જરૂર મુજબ અથાણાં નો સાંભર
  8. જરૂર મુજબ ગોળ
  9. 1/2 આદુ
  10. 8 લસણ કળી
  11. 1 દૂધી
  12. 3 લીલું મરચું
  13. 1/2 જુડી મેથી ની ભાજી
  14. 1/2 કપ વટાણા
  15. 1 ચપટી ખાવાનો સોડા
  16. 1 ચમચી તલ
  17. 1 ચમચી રાઈ
  18. 1/2 ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

20-25min
  1. 1

    1 કપ કંકીકુરમાં ના લોટ માં 3/4કપ દહીં નાખી ને થોડું મીઠું અને તેલ અને ખાવાનો સોડા નાખી ખીરું તૈયાર કરવું. જરૂર પ્રમાણે પાણી નાખવું.

  2. 2

    આ મિશ્રણ ને તાપ માં ઢાંકી ને થોડી વાર (5-6 કલાક) રહેવા દેવું.

  3. 3

    હવે મિશ્રણ માં ઉપર જનવેલા મસાલા નાખી અને એમાં બધા સાક પણ નાખવા.

  4. 4

    એક નોનસ્ટિક વાસણ માં તેલ રાઈ અને તલ નાખી ગરમ થઇ એટલે તૈયાર કરેલું હાંડવો નું ખીરું નાખવું.

  5. 5

    હવે તેને ધીરા તાપ પર બરાબર ક્રિસ્પી પડ થઈ ત્યાં સુધી શેકવા દેવું.

  6. 6

    લગભગ 10-15 મીન બાદ એક બાજુ શેકાઈ પછી બીજી તરફ પાલટવું.

  7. 7

    બીજી 10 મીન બાદ હાંડવો તૈયાર છે.

  8. 8

    હાંડવો ને કાપી ને ચટણી સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya Parikh
Shreya Parikh @cook_26387754
પર

Similar Recipes