રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં માં ચણા નો લોટ લઈ તેમાં બધા મસાલા મિક્સ કરી અને પાણી નાખી એક બેસન તૈયાર કરો.. અને એને ૧૫ થી ૨૦ મિનીટ માટે સાઇડ માં રાખી મૂકો..
- 2
હવે ૪ મોટા બટેટા લઈ તેની છાલ કાઢી તેની પતરી પાડી લેવી.. અને તેને ઠંડા પાણી માં ૨ થી ૩ વાર ધોઈ લો.. એમ કરવા થી પૂરી ફૂલે છે.. ત્યારબાદ પાણી માંથી બધી પતરી નિતારી લો.. પાણી રહી ના જાય તેનું ધ્યાન રાખવું..
- 3
હવે બેસન માં પતરી ડિપ કરી ને તેલ માં તળી લો.. એમ કરી બધી પુરી તળી લો.. અને છાસ સાથે સર્વ કરો..
Similar Recipes
-
-
-
ક્રિસ્પી રાજગરા પુરી
#HMઆ પુરી ફરાળ માં ખાય શકાય છે . આ પુરી લાંબા સમય સુધી સ્ટોર કરી સૂકા નાસ્તા તરીકે પણ બનાવી શકાય .આ પુરી ચા સાથે ,લિલી ચટની સાથે અને રાઈતા સાથે સારી લાગે છે. Purti Kamani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજગરાની ક્રિસ્પી પુરી
#લોકડાઉનઆજે મેં રામનવમીના દિવસે ફરાળમાં સુકી ભાજી, વેફર, રાજગરાનો શીરો, મસાલાવાળા સીંગદાણા, શક્કરિયાની ખીર ,રાજગરાની પુરી બનાવી છે .પણ આમાંથી હું રાજગરાની પુરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું. જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. મારા ફેમિલીને રાજગરાની પુરી ક્રિસ્પી ભાવે છે જેથી મેં એકદમ ક્રિસ્પી બનાવી છે તેને હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
પીઝા પુરી
#ટી ટાઇમ સ્નેક્સહર દિવાળીએ મને એક નવો નાસ્તો બનાવવા જોઈએ પાંચેક વર્ષ પહેલા મને થયું લાવ ને પિઝાનો ષેઇપ આપી ને પૂરી બનાવું? અને એમાં હું કામયાબ રહી. અહીં હું હેલ્ધી વર્ઝન લઇને આવી છું. આશા છે કે તમને પણ ભાવશે. Sonal Karia -
-
-
-
-
-
-
-
આંબળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4 #cookpadgujarati#Cookpadindia ખાટો મીઠો આંબળા નો મુખવાસ Sneha Patel -
-
-
-
ક્રિસ્પી કારેલા (crispy karela recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ25તમે આ રીતે કારેલા બનાવશો તો જરા પણ કડવા નઈ લાગે... અને નાસ્તા માટે એક અલગ નવી ડીશ મળશે...એકવાર બેંગ્લોર ગયેલી ત્યારે મારી દીકરીએ આ નો ટેસ્ટ કરાવેલો. તો આજે આ સુપર શેફ 2 ની ફ્લોર ની રેસીપી માટે મેં ક્રિસ્પી કારેલા તૈયાર કર્યા છે. હેલ્ધી અને ટેસ્ટી છે. Thank you urva.... Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11375711
ટિપ્પણીઓ