કોકો કોલ્ડ કોફી & કોલ્ડ કોફી (Coco Cold Coffee & Cold Coffee Recipe In Gujarati)

Nisha H Chudasama @cook_19671227
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક બાઉલમાં ઠંડુ દૂધ લઇ તેમા ખાંડ, કોફી,મલાઇ નાખી મિક્સરમાં તૈયાર કરી લો કોલ્ડ કોફી તૈયાર છે
- 2
હવે મિક્સરમાં દૂધ, ખાંડ, મલાઇ, કોકો પાવડર, ચોકલેટ પાવડર, કોફી પાવડર બધુ નાખીને મિક્સરમાં તૈયાર કરો હવે કોકો કોલ્ડ કોફી તૈયાર છે
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
કોકો વેનીલા કોલ્ડ કોફી (Coco Vanilla Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફી ●કોલ્ડ કોફી એક એવી કોફી છે કે જ કદાચ તમારા પ્રોબ્લેમ્સ સોલ્વ ન કરી શકે પણ તમારો દિવસ શ્રેષ્ઠ બનાવી દે. કોફી પીવી એ પણ મિત્રો સાથે એ smileને કપમાં કેદ કે લેવા જેવું છે. કોફી જિંદગી જેવી છે તેનો આધાર તમે કઈ રીતે તેને બનાવો અને કઈ રીતે લો તેના પર છે. Kashmira Bhuva -
-
-
-
-
-
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#mr#Cookpadindia#Cookpadgujaratiકોફી બધા ને ભાવતી હોય છે. મને કોફી થોડી વધારે સ્ટ્રોંગ ગમે. ઠંડી ગરમ કોઈ પણ ફોર્મ માં કોફી તથા કોફીની વાનગી મને ભાવે. Neelam Patel -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફીતથા ચોકલેટ સીરપ હાજર ના હોય તો તે બનાવવાની રીત પણ અહીં મેં આપી છેKhyati Kotwani
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#SQ#cookpadindia#cookpadgujratiChocolate cold coffee 😋 આજે મેં ચોકલેટ કોફી બનાવી છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#cooksnap Chhallangeઆ રેસિપી મેં આપણા કુક પેડના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતાબેન રેસીપી શેર બદલ Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12290135
ટિપ્પણીઓ