બટેટા નું રસાદાર શાક (bateta rasadar shak recipe in Gujarati)

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 4 નંગબાફેલા બટેટા
  2. 3 ચમચીતેલ
  3. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 1ચમચો કોથમીર
  5. 6/7મીઠા લીમડાના પાન
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 નાની ચમચીખાંડ
  8. 1લીંબુનો રસ
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1/4 ચમચીહળદર
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. 1 ચમચીગરમ મસાલો
  13. 1/2 ચમચીરાઈ
  14. 1/2 ચમચીજીરૂ
  15. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફીને છાલ ઉતારી મીડીયમ ટુકડા કરો

  2. 2

    એક લોયામાં ૩ ચમચી તેલ લઇ રાઈ જીરૂ હિંગ આદુ મરચા ની પેસ્ટ સાંતળો. લાલ મરચું.થોડું નાખી વઘાર કરો સમારેલા બટેટા નાખી બધો જ મસાલો કરો

  3. 3

    થોડું પાણી નાખી ઉકળવા દો.કોથમીર નાખી સર્વ કરો પ્રથા પૂરી સાથે સર્વ થાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes