કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati)

કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓવન ને 180 ડીગ્રી પર 10 મિનિટ પ્રિ હિટ કરવા મૂકવું. તે દરમિયાન બધી સામગ્રી તૈયાર કરવી.
- 2
હવે એક બાઉલ માં દહીં લઈ બીટર ની મદદ થી બીટ કરી લો.
- 3
પછી તેમાં ખાંડ મેળવી ને બીટ કરી બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, તજ નો પાઉડર,ઓઇલ નાખી મિક્સ કરી લો. બિટર થી મિશ્રણ ને હલકું થાય ત્યાં સુધી બીટ કરો.
- 4
હવે તેમાં મેંદો અને ગાજર નું છીણ નાખી હલાવો.. રેજીન સૂકી દ્રાક્ષ નાખો ને મિક્સ કરો.. હવે દૂધ નાખી હલાવો. થોડું થીક બેટર તૈયાર થશે.. જેમાં છેલ્લે લીંબુ નો રસ ઉમેરો.
- 5
હવે કપ કેક માટે ના મઉલ્ડ માં મિશ્રણ ને ભરવા. ઉપર થી મન ગમતા ડ્રાય ફ્રૂટ નાખો અને ઓવન માં 180 ડીગ્રી પર 20 થી 25 મિનિટ માટે વચ્ચે ના રેક પર મૂકી બેક કરવું..
- 6
બસ 20 થી 25 મિનિટ માં ટૂથ પિક થી ચેક કરવું મિશ્રણ ચોંટે નહીં તો સમજવું કે કેક તૈયાર છે અને ચોંટે તો બીજી 5 મિનિટ માટે મૂકી રાખો.. તૈયાર કપ કેક ને ઠંડી પડવા દેવી..
- 7
પછી એક તપેલી માં બટર અને આઈસિંગ ખાંડ ને બીટર થી બીટ કરી આઈસિગ માટે નું મિશ્રણ તૈયાર કરવું જેને પાઈપિંગ બેગ માં ભરી કપ કેક પર ગાર્નિશ કરવું.
- 8
તૈયાર કપ કેક પર મે ગાજર ને શેપ આપી ગાર્નિશ કર્યું છે.. જેમાં આઇ લવ કૂકપેડ પણ ગાજર થી બનાવી સજાવ્યું છે... જરૂર મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરવું.
Similar Recipes
-
કેરટ કેક (Carrot Cake Recipe In Gujarati)
બાળકોને હેલ્ધી અને ટેસ્ટી વાનગી આપીએ તો સ્વાસ્થ્યની સાથે તંદુરસ્ત પણ રાખી શકીએ બાળકોને કેક બહુ ભાવતી હોય છે એટલે તેમાં ગાજર ને એડ કરી કેક બનાવી.#GA4#Week3 Rajni Sanghavi -
કેરટ કપ કેક
#goldenapron3#week 1#રેસ્ટોરેન્ટગાજર અને બટર નો ઉપયોગ કરી ને મેં કપકેક બનાવી છે,જે બર્થડે પાર્ટી માં તેમજ બાળકો ને નાસ્તા માં આપી શકાય છે. Dharmista Anand -
કપ કેક (Cup Cake Recipe In Gujarati)
આ કપ કેક બાળકોને બહુ ભાવે છે. આ મે ધણી ફેરે બનાવી છે. આ કેક જલદી બની જાય છે Smit Komal Shah -
કપ કેક(Cup cake Recipe in Gujarati)
આ કેક ઇન્સ્ટન્ટ બની જાય છે. મારે બે નાના બાળકો છે એમને 2-3 દિવસે કેક ની ડીમાંડ કરે તો આ બાળકો ના હેલ્થ માટે પણ સારી અને સાઈઝ માં નાની એટલે ખુશ પણ થઇ જાય કે બહુ બધી ખાધી..#GA4#week14 Maitry shah -
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
કેરટ કેક (Carrot Cake recipe in Gujarati)
#RB5કેક નાના મોટા સૌ ની મનપસંદ છે. કોઈ પણ તહેવાર, પ્રસંગ ને ઉજવણી કેક વગર અધુરી લાગે છે તો મેં બનાવી હેલ્થ કોન્સીયસ માટે હેલ્ધી એવી કેરટ કેક એ પણ ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને. તો ટ્રાય કરી ને અનુભવ જરૂર થી જણાવજો. Harita Mendha -
ડ્રાયફ્રુટસ કપ કેક(Dryfruits cup cake recipe in Gujarati)
જન્મદિવસે દરેકને કેકની સાથે ઉજવણી કરવામાં ખૂબ આનંદ આવે છે કેક પણ દરેક જાતની બનતી હોય છે મેં પણ ડ્રાયફ્રુટ્સ કપ કેક બનાવી કુક પેડના જન્મદિવસની માટે.#CookpadTurns4 Rajni Sanghavi -
કપ કેક (Cup cake Recipe in Gujarati)
#GA4#week14#wheat cakeઆ કેક એકદમ ફટાફટ બની જાય છે. અને ઘઉં ના લોટ ની છે એટલે એકદમ હેલ્ધી છે.અહીં મે માપ લખ્યું છે જેથી આપ કન્ફયુઝ ન થાવ.1 ટેબલ ચમચી =15 ગ્રામ1 ચમચી = 5 ગ્રામ Reshma Tailor -
ઇમ્યુનિટી બૂસ્ટર વ્હીટ કેક (Wheat Cake Recipe In Gujarati)
#GA4#week14#wheat cakeકેક નાના મોટા બધા ને પસંદ હોય છે.પણ જયારે મેંદાની કેક ખાવા થી આપને કંટ્રોલ કરવો પડે છે.અને કોરોના જેવી સ્થિતિ માં તો ઇમ્યુનિટી વધે તેવું જ ખાવું જોઈ તો આજે મે આ કેક બનાવી છે Namrata sumit -
કેરટ કેક (Carrot Cake Recipe In Gujarati)
આપણે રોજબરોજ જે ચોકલેટ, વેનીલા, બટરસ્કોચ વગેરે ફ્લેવરની કેક ખાઈએ છીએ એના કરતાં કેરટ કેક એકદમ જ અલગ પ્રકારની છે જેમાં ઉમેરવામાં આવતાં તજ અને જાયફળ ના પાઉડર ના લીધે ખૂબ જ સુગંધીદાર અને સ્વાદિષ્ટ બને છે. આ કેકને ફ્રોસ્ટિંગ કર્યા વિના પણ ચા કે કોફી સાથે સર્વ કરી શકાય. કેરટ કેકમાં સામાન્ય રીતે ક્રીમ ચીઝ નું ફ્રોસ્ટિંગ કરવામાં આવે છે પરંતુ ચોકલેટ ગનાશ સાથે પણ આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
-
ઇન્સ્ટન્ટ વોલનટ કપ કેક (Instant Walnut Cup Cake Recipe In Gujarati)
#walnut...કેક નુ નામ આવે એટલે મોંઢા મા પાણી આવી જાય અને એમાં પણ મે આજે જલ્દી બની જાય એવી ચોકલેટ કપ કેક બનાવી છે અખરોટ સાથે તો ચાલો જોઈએ ઇન્સ્ટન્ટ કપ કેક... Payal Patel -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcakes Recipe In Gujarati)
#CCCચોકલેટ કપ કેક ને પણ ઘણી બધી રીતે બનાવી શકાય છે મિથુન રીતે બનાવી છે પ્લેન ચોકલેટ કેક, ડ્રાયફ્રુટ ચોકલેટ કેક અને સ્ટ્રોબેરી ચોકલેટ કેક. Amee Shaherawala -
મેંગો કપ કેક (Mango cup cake recipe in Gujarati)
#કૈરીઆ કપ કેક ખાવાંમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને બાળકો ની મનપસંદ છે. Vatsala Desai -
ફ્રેશ ઓરેન્જ કપ કેક (Fresh Orange Cup Cake Recipe In Gujarati)
#GA4#Week26ગોલ્ડન એપ્રન 4 ની આ last Week in લાસ્ટ રેસીપી સાથે મારી રેસીપી એ પણ સેન્ચ્યુરી પૂરી કરેલ છે. એટલે મેં સેલિબ્રેશન ના રૂપમાં આ કપ કેક બનાવી છે. Cupcake માં ફ્રેશ ઓરેન્જ નો ઉપયોગ તો કર્યો જ છે સાથે મેં એને માઇક્રોવેવમાં બનાવેલી છે એટલે ખૂબ જ ઝડપથી બની જતી આ કપકેક તમે પણ ટ્રાય કરજો. Hetal Chirag Buch -
કેરટ કેક વિથ ક્રીમ ચીઝ ગ્લેઝ(carrot cake with cream cheese glaze Recipe In Gujarati)
મેં અહીં ઘઉં નો લોટ અને ગોળ નો ઉપયોગ કરીને કેરટ કેક બનાવી છે. ઉપર ક્રીમ ચીઝ ગ્લેઝ કર્યું છે. બાળકો માટે આ કેક બહુ જ સારી છે. Usually બાળકો ને કેક બહુ જ ભાવતી હોય છે. પણ મેંદો અને ખાંડ ના કારણે ઓછી prefer કરીએ કે એ લોકો ખાય. પણ આ કેક કોઈ પણ ટેન્શન વગર બાળકો ને આપી શકાય છે.#GA4 #Week3 Nidhi Desai -
સ્ટીમ કપ કેક(Steam Cup Cake Recipe in Gujarati)
# નો ઓવન# નો મેંદા હેલો ફ્રેન્ડ્સ...મેં ઘર માં જે ઘટકો હોય એનો જ ઉપયોગ કરીને હેલ્ધી કપ કેક બનાવ્યા છે. 5 કપ કેક બનશે, પણ મેં ફોટો માં 4 મુક્યાં છે. Mital Bhavsar -
વેનીલા કપ કેક (Vanilla Cupcake Recipe In Gujarati)
# children's day chellange#CDY : વેનીલા કપ કેકકપ કેક નાના મોટા બધા જ ને ભાવતા જ હોય છે. મારા સન ને પણ રસોઈ બનાવવા નો શોખ છે. તો એ કપ કેક પણ ખૂબ જ સરસ બનાવે છે. હું અને મારો son મળીને બેંકીંગ કરીએ છીએ.સાથે મળીને રસોઈ કરવાની મજા આવે છે. Sonal Modha -
ઓરિયો કપ કેક(oreo cup cake recipe in Gujarati)
#મોમમારી દીકરી . નેં ચોકલેટ,કેક, એની ફેવરીટ ... એટલે આજે ઓરિયો બિસ્કીટ નાં કપ કેક બનાવી લીધા...ફક્ત ત્રણ વસ્તુઓને લઈને બનાવ્યા છે સ્વાદિષ્ટ કપ કેક Sunita Vaghela -
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
-
-
કેક (Cake Recipe in Gujarati)
#MA મારી મમ્મી ને કેક બહુ જ ભાવે છે. એ મને જોડે હેલ્પ પણ કરાવે છે અને suggestion પણ આપે છે. આ મધર્સ ડે ના હું મારી મમ્મી ને આ કેક ડેડીકેટ કરું છું. Nidhi Popat -
વોલનટ કપ કેક (Walnuts Cup Cake Recipe in Gujarati)
walnut બાળકો માટે હેલ્ધી અન માઇન્ડને તેજ કરતો ડ્રાયફ્રુટ છે તેથી તેને દરરોજ અખરોટ ખવડાવવા જરૂરી છે.#walnut Rajni Sanghavi -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#XS#MBR9#WEEK9 આ કેક મારી દીકરી એ મારી એનિવર્સરી માં બનાવી હતી. તેણે જાતે જ ડેકોરેશન કર્યું છે .મે હેલ્પ નથી કરી .આ તેની ફર્સ્ટ બેકિંગ કેક છે. તેણે મને સરપ્રાઈઝ આપ્યું હતું. Vaishali Vora -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
કેક નું નામ આવે એટલે નાના મોટા બધા નું ફેવરિટ. જે બનાવી ખૂબ સરળ છે. મેંગો કેક બધાજ મેંગો lover માટે છે. Archana Parmar -
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
કેક બેઝિક - ગેસ પર (Cake basic recipe in Gujarati)
કેક એ બધા ની ફેવરિટ હોય છે. કોઈ પણ પ્રસંગ કે ઇવેન્ટ હોય એટલે તરત જ આપણે કેક ઓર્ડર કરી જ દેતા હોઈએ છીએ. અને ખાસ કરી ને બર્થડે માં. પણ મને ઘર ની કેક જ ભાવે છે. બજાર ની કેક માં એટલી મજા મને નથી આવતી. અને ઘર ની હોય એટલે એકદમ શુધ્ધ અને પ્રેમ નાખી ને બનેલી કેક. આ રેસિપી હું મારી કઝિન પાસે થી ૧૮ વર્ષ પહેલા શીખેલી. અને આજે પણ હું આ જ રેસિપી ફોલૉ કરું છું.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
વોલનટ રાગી કપ કેક (walnut ragi કપ cake recipe in gujarati)
#walnuttwistsઅખરોટ ને પાવર ફૂડ કહેવામાં આવે છે કારણ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે તેને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે. તેમાં વિટામિન સી, એમિનો એસિડ ઓમેગા થ્રી ફેટી એસિડ અને એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આમ અખરોટ ખૂબ જ પૌષ્ટિક છે અને મેં તેનો ઉપયોગ કેક માં કર્યો છે. પણ એમાં પણ મેં એક ટ્વીસ્ટ કરીને ગ્લુટન ફ્રી હેલ્ધી કેક બનાવી છે. અને એમાં મેં ખાંડ નો ઉપયોગ પણ ન કરી ને હેલ્ધી બનાવી છે. Harita Mendha
More Recipes
ટિપ્પણીઓ (31)