ખજૂર પાક (Khajur pak Recipe in Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @cook_23454313
Navsari
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 500 ગ્રામખજુર
  2. 50 ગ્રામઘી
  3. 100 ગ્રામ કાજુ
  4. 100 ગ્રામ બદામ
  5. 50 ગ્રામકોપરાનું છીણ
  6. ઇલાયચી પાઉડર ૧ નાની ચમચી ફોટા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ખજૂરના એકદમ નાના પીસ કરી લો કાજૂ-બદામ ની કતરણ કરી લો એલચીનો પાઉડર કરી લો એક પેનમાં ઘી ગરમ કરવા મુકો તેમાં ખજૂરના ટુકડા ઉમેરો તેને ધીમા તાપે સાંતળી લો ખજૂર નરમ થાય ત્યાં સુધી થવા દો પછી તેમાં કાજુ બદામની કતરણ ઉમેરો અને બરાબર મિક્સ કરો કોપરાનું છીણ ઉમેરો જે વસ્તુ વધારે જોઈતી હોય તે લઈ શકાય હવે તેમાં ગેસ બંધ કરીને ઇલાયચી પાઉડર નાખો અને લગાવેલ થાળીમાં પાથરી દો પછી તેના પર કાજુ થી ડેકોરેશન કરો ખજૂર પાક ખાવાથી ખૂબ એનર્જી મળે છે અને ખજૂર થી હિમોગ્લોબીન ખૂબ સારું રહે છે સવારમાં એક ટુકડો ખાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @cook_23454313
પર
Navsari

ટિપ્પણીઓ (3)

Similar Recipes