રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લો ત્યારબાદ તેને મેશ કરી તેમાં આદુ મરચાની પેસ્ટ લાલ મરચું પાઉડર હળદર ગરમ મસાલો ખાંડ મીઠું અને લીંબુનો રસ અને કોથમીર ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ તેના ગોળા વાળી લો.
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ લો તેમાં પાણી અને મીઠું ઉમેરી ખીરું તૈયાર કરો. તેલ આવે એટલે હવે ગોળાને ચણાના લોટના ખીરામાં બોળીને તેલમાં તળી લો.
- 3
તૈયાર છે બટાકા વડા તેને સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આજે બટેકા વડા બનાવ્યાં છે.#GA4#Week12#Besan Chhaya panchal -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
એક ફરસાણ તરીકે આ ડીશ ગુજરાતી લોકો બનાવતા હોઈ છે.#GA4#Week12#Besan Payal Sampat -
દાબેલા બટાકા વડા(dabela bataka vada recipe in gujarati)
બટાકા વડા તો બધાને ભાવતા જ હોય.પણ આ દાબેલા બટાકા વડા ઍ સ્વાદ મા ખુબ જ મસ્ત લાગે છે. Sapana Kanani -
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending#happycooking#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2લેફ્ટ ઓવર આલુ પરોઠા ના મસાલામાંથી બનાવ્યા છે બટાકા વડા બહુ જ મસ્ત થયા છે Sonal Karia -
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#ChooseToCook આ રેસીપી મારી મમ્મી પાસેથી શીખી છુ ફેમિલી મા બધા ના ફેવરીટ છે આ રેસીપી એટલા માટે પસંદ કરી કે લગભગ બધા ની પસંદ હોય અને ટેસ્ટ મા બેસ્ટ ફરસાણ છે ઠંડા ખાવ કે ગરમ ચટણી સોસ સાથે પણ સ્વાદ મા સારા લાગે છેKusum Parmar
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2બટાકા વડા દરેક ગુજરાતી ના પ્રિય હોયછે અને દરેક ઘર માં બનતી આ બહુ લોકપ્રિય ગુજરાતી વાનગી છે Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14158399
ટિપ્પણીઓ (2)