હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

suhanikgatha
#suhani

શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧ લિટરફૂલ ફેટ દૂધ
  2. લીંબુ અથવા વિનેગર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પેહલા દૂધ ને ઉકાળો,ઉભરો આવી જાય પછી તેમાં ગેસ બંધ કરી ને લીંબું અથવા વિનેગર ઉમેરો.આ રીતે પાણી અને પનીર છૂટું પડશે

  2. 2

    એક ચારણી માં સફેદ કપડું રાખી પાણી ગાળી લેવું.અને એક કલાક સુધી ઉપર વજન મૂકી રાખું મૂકવું.પનીર તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

Similar Recipes