રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા તેલ ગરમ મૂકો તેમા રાઈ જીરૂ નાખો તતડે એટલે હીંગ નાખો તેમા સમારેલ બટાકુ અને સરગવા ની શીઞ ઉમેરો બરાબર સાતળો તેમા મીઠું અને બઘા મસાલા ઉમેરીને બરાબર હલાવી લો પાણી ઉમેરો ઢાંકી ને ચડવા દયો ચડી જાય એટલે ગેસ બંધ કરો તૈયાર છે ટેસ્ટી સરગવો બટાકા નું શાક
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25હું આ રેસિપિ મારા મમી પાસે થી શીખી છું. તેમના હાથ નું આ શા મને ભાવતું હતું . Mansi P Rajpara 12 -
-
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#CB7#week7#cookpadindia Bindi Vora Majmudar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16459705
ટિપ્પણીઓ