પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

બધાની ભાવતી ડીશ
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી જીણી સમારી લો. ટામેટા સમારી લો. પનીર ના પીસ કરી લો.એક લોઢીયામાં ઘી અને તેલ ગરમ કરવા મુકો. તેમા જીરુ નાંખીને સમારેલી ડુંગળી નાંખો.તેમા કાજુ,સમારેલા લીલા મરચા, લસણ,સમારેલુ આદુ,તજ,લવિંગ,મરી, નાની ઇલાઇચી,મોટી ઇલાઇચી,મીઠું,મરચુ,હળદર,ધાણાજીરુ આ બધુ નાંખો. બરાબર મિક્સ કરો.
- 2
ડુંગળી થોડી સોફ્ટ થાય એટલે તેમા સમારેલા ટામેટા એડ કરો. થોડુ પાણી નાંખીને ચઢવા દો. ટામેટા એકદમ સોફ્ટ થઇ જાય એટલે એને એક ડીશમા કાઢીને ઠંડુ થવા દો. ઠંડુ થઇ જાય એટલે તેને મીક્સીમા વાટી લો.લોઢીયામાં બટર ગરમ કરો. સમારેલુ પનીર તેમાં એડ કરો. સોફ્ટ થવા દો
- 3
પનીર સોફ્ટ થઇ જાય એટલે તેમા ૧/૨ ચમચી લાલ મરચુ નાંખીને તૈયાર કરેલી પેસ્ટ એડ કરો. થોડુ પાણી નાંખો. ઉકળવા દો.ઘી, તેલ અને બટર છુટુ પડે ત્યાં સુધી કુક થવા દો. છેલ્લા કસૂરી મેથી અને કિચન કિંગ મસાલો નાંખીને મિક્સ કરીને બે મીનીટ હલાવીને ગેસ બંધ કરો. સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)


પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)


પનીર બટર મસાલા(Paneer butter masala Recipe In Gujarati)


પનીર બટર મસાલા(paneer butter masala recipe in gujarati)


પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)


પનીર ચીઝ બટર મસાલા (Paneer Cheese Butter Masala Recipe In Gujarati)


બટર પનીર મસાલા(butter paneer masala recipe in Gujarati)


શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)


પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)


પનીર બટર મસાલા(Paneer butter masala recipe in gujarati)


પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)


પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe in Gujarati)


બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)


પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)


પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)


શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)


પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)


પનીર બટર મસાલા (Paneer butter masala recipe in Gujarati)


ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)


પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)


પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)


કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)


પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)


કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)


બટર પનીર મસાલા વીથ ચીઝ (Butter Paneer Masala With Cheese Recipe In Gujarati)


ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)


પનીર તવા મસાલા(Paneer Tawa Masala Recipe in Gujarati)


ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe in Gujarati)


પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)


પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)

ટિપ્પણીઓ (4)